AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અયોધ્યા ભૂમિપૂજન રિએક્શન: રાષ્ટ્રપતિ, રાહુલ ગાંધી સહિત આ હસ્તીઓેએ આપી શુભેચ્છાઓ

વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કર્યુ. ત્યારે અવસર પર ઘણી હસ્તીઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું કે ‘રામમંદિર નિર્માણના શુભારંભ પર તમામને શુભેચ્છાઓ!’ Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ તમારા Telegram પર TV9 Gujarati ના […]

અયોધ્યા ભૂમિપૂજન રિએક્શન: રાષ્ટ્રપતિ, રાહુલ ગાંધી સહિત આ હસ્તીઓેએ આપી શુભેચ્છાઓ
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:36 PM
Share

વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કર્યુ. ત્યારે અવસર પર ઘણી હસ્તીઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું કે ‘રામમંદિર નિર્માણના શુભારંભ પર તમામને શુભેચ્છાઓ!’

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે લખ્યું કે ભૂમિપૂજનના અવસર પર સમગ્ર દેશને શુભેચ્છાઓ, ભગવાન રામના આર્શીવાદ બધા પર રહે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોંગ્રેસ નેતા રણદીપ સુરેજવાલાએ પણ રામમંદિરના ભૂમિપૂજનની શુભકામનાઓ આવી.

રામાયણમાં રામનું પાત્ર નિભાવનારા અભિનેતા અરૂણ ગોવિલે લખ્યું કે ઈતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે.

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કર્યુ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">