cyclone tauktae in gujarat : વાવાઝોડુ તાઉ તે 11 કિલોમીટરની ઝડપે ગુજરાત તરફ આગળ વધે છે, 17મીએ રાત્રે ભાવનગરથી વેરાવળની વચ્ચે ત્રાટકશે તાઉ તે

cyclone in gujarat : તાઉ તે ( tauktae ) વાવાઝોડુ અરબી સમુદ્રમાં 16 એપ્રિલના બપોરના ગુજરાતના વેરાવળ દરિયાકાઠાથી 660 કિલોમીટર દૂર છે. જે દર કલાકના 11 કિલોમીટરની ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

cyclone tauktae in gujarat : વાવાઝોડુ તાઉ તે  11 કિલોમીટરની ઝડપે ગુજરાત તરફ આગળ વધે છે, 17મીએ રાત્રે ભાવનગરથી વેરાવળની વચ્ચે ત્રાટકશે તાઉ તે
દર કલાકે 11 કિલોમીટરની ઝડપે આગળ વધે છે tauktae cyclone
Follow Us:
| Updated on: May 16, 2021 | 1:31 PM

તાઉ તે વાવાઝોડુ, અરબી સમુદ્રમાં પ્રતિ કલાકે 11  કિલોમીટરની ગતીએ આગળ વધી રહ્યું  છે. બપોરના 12 વાગે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ પણજી-ગોવાથી 120 કિલોમીર દુર છે. મુંબઈથી દક્ષિણમાં 420 કિલોમીટર અને ગુજરાતના વેરાવળ દરિયાકાઠાથે 660 કિલોમીટર દૂર રહ્યુ છે. તાઉ તે વાવાઝોડુ, આવતીકાલ સાંજ સુધીમા ભાવનગરથી વેરાવળની વચ્ચે ત્રાટકે તેવુ અનુમાન હવામાન વિભાગે કર્યુ છે.

અરબી સમુદ્રમાં રહીને તાઉ તે વાવાઝોડુ વધુને વધુ મજબુત બની ગયુ છે. ઉપગ્રહ દ્વારા લેયાયેલી તાઉ તે વાવાઝોડાની તસ્વીરમાં વાવાઝોડાની આંખ પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તાઉ તે વાવાઝોડુ હાલ દરિયામાં હોવા છતા,  140 કિલોમીટરની ઝડપે પવન વંટોળ સ્વરૂપે ફુંકાઈ રહ્યો છે.

તારીખ પવનની ગતી ( કિ.મી.માં) વાવાઝોડાનો પ્રકાર
16-05-21- સાંજે 140-150 વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ
16-05-21 રાત્રે 145-155 વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ
17-05-21 સવારે 150-160 વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ
17-05-21 સાંજે 150-160 વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ
18-05-21 સવારે 150-160 વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ
18-05-21 સાંજે 70-80 સાયક્લોનિક સ્ટ્રોમ
19-06-21 સવારે 30-40 ડિપ્રેશન

કયા કયા જિલ્લામાં થશે વાવાઝોડાની અસર ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાની અસર ખાસ કરીને ભાવનગર, કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ અને જામનગર જિલ્લાના વિસ્તારોમાં આ સંભવિત વાવાઝોડાની અસર થશે. જેમાં તોફાની પવન ફુકાવાની સાથે ભારે વરસાદ પણ વરસવાની સંભાવના છે. તો રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દરિયો તોફાની બનશે અરબી સમુદ્રમાં તાઉ તે વાવાઝોડુ બની ગયુ હોવાથી, વાવાઝોડાની આસપાસના વિસ્તારોમાં ભારે પવન ચક્રાવાતની માફક ફુંકાઈ રહ્યો છે. તાઉ તે વાવાઝોડામાં આજે પવનની ગતી 140થી 155 કિલોમીટરની રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમ જેમ આ વાવાઝોડુ કાઠા વિસ્તાર તરફ આવશે ત્યારે દરિયા કિનારે, ભારે ઉચા મોજા ઉછળશે. જેના પાણી કાંઠા વિસ્તારમાં ધૂસી જવાની સંભાવના છે.

તાઉ તે વાવાઝોડાની અસર ગુજરાતમાં આજે એટલે કે 16મી મેથી જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં 16મી મે એ વાદળછાયુ વાતાવરણ રહેવાની સાથે હળવો કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો 17 અને 18મી મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છ સહીત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થાને તો તોફાની પવનની સાથે  20 સેન્ટીમીટરથી પણ વધુનો વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">