AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asad Encounter: અતીક અહેમદના પુત્ર અસદના એકાઉન્ટર પર સોશિયલ મીડિયા પર લોકોએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ છે યોગીનું નવું UP

Asad Encounter: માફિયા અતીક અહેમદનો પુત્ર અસદ અહેમદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. અસદ ઉપરાંત યુપી પોલીસે શૂટર ગુલામને પણ ઝાંસીમાં માર્યો હતો.

Asad Encounter: અતીક અહેમદના પુત્ર અસદના એકાઉન્ટર પર સોશિયલ મીડિયા પર લોકોએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ છે યોગીનું નવું UP
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 3:34 PM
Share

Umesh Pal Murder Case: ઉમેશ પાલ મર્ડર કેસમાં ઉત્તર પ્રદેશમાંથી મોટો ખુલાસો થયો છે. STFએ માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર મોહમ્મદ ગુલામને એન્કાઉન્ટરમાં માર્યા છે. ઉમેશ હત્યા કેસમાં બંનેના માથા પર 5-5 લાખનું ઈનામ હતું. આ એન્કાઉન્ટરની સાથે, #YogiKaNayaUP ટ્વિટર પર ટોચ પર છે. લોકો કહી રહ્યા છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બિલકુલ સાચું કહ્યું હતું.

અસદના એન્કાઉન્ટર વચ્ચે, ટ્વિટર પર #Encounter, #AtiqAhmed, #YogiKaNayaUP અને #AtiqAhmed હેશટેગ્સ સાથે ટ્વિટર વપરાશકર્તાઓ તરફથી ટિપ્પણીઓનો પૂર આવ્યો છે. યુઝર્સ તેને ‘યોગીનું નવું યુપી’ કહી રહ્યા છે. આ સાથે ગૃહમાં આપવામાં આવેલ સીએમ યોગીનું નિવેદન પણ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે- ‘અમે માફિયાઓને માટીમાં ભેળવીશું’.

આ પણ વાંચો : અતીક અહેમદના પુત્ર અસદ અહેમદનું યુપી પોલીસે કર્યુ એન્કાઉન્ટર, શૂટર મોહમ્મદ ગુલામ પણ માર્યો ગયો

અસદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો, યોગીનું નિવેદન થયું વાયરલ

યોગીનું નવું યુપી ટ્રેન્ડ થયું

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા
દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?
દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
g clip-path="url(#clip0_868_265)">