આવતીકાલ 20 ફેબ્રુઆરીએ અમદાવાદ આવતા અમિત શાહ, મનપાની ચૂંટણીમાં કરશે મતદાન

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ( AMIT SHAH ) આવતીકાલ શનિવાર 20 ફેબ્રુઆરીની સાંજે અમદાવાદ આવી રહ્યા છે. રવિવાર 21મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર અમદાવાદ મ્યુનિસિરલ કોર્પોરેશનની ચૂંટણીમાં નારણપૂરા વોર્ડના મતદાર તરીકે અમિત શાહ મતદાન કરશે.

| Updated on: Feb 19, 2021 | 2:25 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, (AMIT SHAH ) આવતીકાલ શનિવાર 20 ફેબ્રુઆરીની સાંજે અમદાવાદ આવી રહ્યા છે. 21 ફેબ્રુઆરીને રવિવારે અમદાવાદ સહીત છ મહાનગરપાલિકાની યોજાનાર ચૂટણીમાં અમિત શાહ મતદાન કરશે. અમિત શાહ ગાંધીનગર સંસદીય મતક્ષેત્રના સંસદસભ્ય છે. અને નારણપૂરા વિધાનસભા ક્ષેત્રના તેઓ મતદાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમા નારણપૂરા વોર્ડના મતદાર તરીકે મતદાન કરશે. જો કે સૂત્રોનું કહેવુ છે કે તેઓ અમદાવાદની મુલાકાત દરમિયાન મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડીયમની પણ મુલાકાત લઈ શકે છે. આ સ્ટેડીયમનું વિધિવત્ત ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાનાર છે.

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">