નાગરિકતા સંશોધન બિલ: લોકસભામાં પાસ હવે રાજ્યસભામાંથી પાસ કરાવવાની તૈયારી, જાણો શું છે રાજ્યસભાનું ગણિત

નાગરિકતા સંશોધન બિલ (CAB) 2019 લોકસભામાં પાસ થઈ ગયુ છે. કેન્દ્ર સરકાર ઝડપી જ આ બિલને રાજ્યસભામાં પાસ કરાવવાની તૈયારીમાં છે. ભાજપે 10-11 ડિસેમ્બર માટે રાજ્યસભા સાંસદોને વ્હીપ જાહેર કર્યુ છે. ત્યારે આ બિલને લઈ પુરજોશમાં વિરોધ પણ થઈ રહ્યો છે. અસમમાં વિદ્યાર્થી સંગઠનોના એક સમૂહે 12 કલાક સુધી બંધનું એલાન જાહેર કર્યું છે. Web […]

નાગરિકતા સંશોધન બિલ: લોકસભામાં પાસ હવે રાજ્યસભામાંથી પાસ કરાવવાની તૈયારી, જાણો શું છે રાજ્યસભાનું ગણિત
Follow Us:
| Updated on: Dec 10, 2019 | 4:12 AM

નાગરિકતા સંશોધન બિલ (CAB) 2019 લોકસભામાં પાસ થઈ ગયુ છે. કેન્દ્ર સરકાર ઝડપી જ આ બિલને રાજ્યસભામાં પાસ કરાવવાની તૈયારીમાં છે. ભાજપે 10-11 ડિસેમ્બર માટે રાજ્યસભા સાંસદોને વ્હીપ જાહેર કર્યુ છે. ત્યારે આ બિલને લઈ પુરજોશમાં વિરોધ પણ થઈ રહ્યો છે. અસમમાં વિદ્યાર્થી સંગઠનોના એક સમૂહે 12 કલાક સુધી બંધનું એલાન જાહેર કર્યું છે.

modi government citizen amendment bill details in 10 points nagrikta na shu che niyam jano sarkar shu ferfar karva jai rahi che

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું છે રાજ્યસભાનું ગણિત?

240 સભ્યોની રાજ્યસભામાં બિલ પાસ કરવા માટે ઓછામાં ઓછા 121 મત જોઈએ. ભાજપની પાસે 84 સાંસદ છે. તે સિવાય AIADMKના 11 સાંસદ, JDUના 6 સાંસદ, અકાલી દળના 3 સાંસદ અને નામાંકિત સભ્યો તેમની તરફેણમાં રહેશે. YSR કોંગ્રેસના 2 સાંસદ અને બીજૂ જનતા દળના 7 સાંસદ લોકસભાની જેમ રાજ્યસભામાં પણ બિલનું સમર્થન કરી શકે છે. સમીકરણ બંધ બેસશે તો બિલ પાસ કરાવવામાં સરકારને કોઈ મુશ્કેલી પડશે નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: નાગરિકતા બિલનો આ રાજ્યમાં ભારે વિરોધ, 12 કલાક સુધી બંધનું એલાન આપવામાં આવ્યું

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
g clip-path="url(#clip0_868_265)">