એગ્ઝિટ પોલ મુજબ જ ભાજપને શરૂઆતી રૂઝાનમાં મળી રહી છે બહુમતી, જાણો કેટલી બેઠક પર છે આગળ

23 તારીખની શરૂઆત અને ભાજપના સમર્થકો માટે ખુશીનો માહોલ શરૂઆતથી જ ચાલી રહ્યો છે. સવારના પોસ્ટલ બેલેટથી લઈને 11 વાગ્યા સુધી જે પણ રૂઝાન આવ્યા તેમાં ભાજપ લીડ કરી રહી છે. મોટા ભાગના પંડિતોએ પણ એ વાતને સ્વીકારી લીધી છે કે, ભાજપ અને એનડીએ ફરી સરકાર બનાવી રહી છે. તો એગ્ઝિટ પોલને લઈને જે બબાલ […]

એગ્ઝિટ પોલ મુજબ જ ભાજપને શરૂઆતી રૂઝાનમાં મળી રહી છે બહુમતી, જાણો કેટલી બેઠક પર છે આગળ
Follow Us:
| Updated on: May 23, 2019 | 5:42 AM

23 તારીખની શરૂઆત અને ભાજપના સમર્થકો માટે ખુશીનો માહોલ શરૂઆતથી જ ચાલી રહ્યો છે. સવારના પોસ્ટલ બેલેટથી લઈને 11 વાગ્યા સુધી જે પણ રૂઝાન આવ્યા તેમાં ભાજપ લીડ કરી રહી છે. મોટા ભાગના પંડિતોએ પણ એ વાતને સ્વીકારી લીધી છે કે, ભાજપ અને એનડીએ ફરી સરકાર બનાવી રહી છે. તો એગ્ઝિટ પોલને લઈને જે બબાલ ચાલી રહી હતી તેના પર પણ હવે કોઈ સવાલ ઉઠાવશે નહીં. કારણ કે જે પ્રકારે એગ્ઝિટ પોલમાં એનડીએ અને ભાજપને બહુમત મળ્યું તેવું જ પરિણામ સવારથી જોવા મળી રહ્યું છે.

https://youtu.be/7b6z4RcldFU

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

Latest News Updates

ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
g clip-path="url(#clip0_868_265)">