AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ કાર્યાલયમાં એક વ્યક્તિ તિરંગા સાથે આવીને બોલ્યો કે યોગી આદિત્યનાથ વિશે આવું નહીં કહેવાનું

કોંગ્રેસ કાર્યાલયમાં પત્રકાર પરિષદ દરમિયાન એક વિચિત્ર ઘટના સામે આવી છે. સમગ્ર મામલો યોગી આદિત્યનાથના નામ સાથે સંકળાયેલો છે. એક શખ્સ ડાયસની આગળ તીરંગા સાથે ઉભો રહી ગયો હતો. મંચ પરથી કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા નિવેદન આપી રહ્યા હતા. કોંગ્રેસ મુખ્ય કાર્યાલયમાં પ્રવક્તા પવન ખેડાની પત્રકાર પરિષદ ચાલી રહી હતી. ત્યારે એક વ્યક્તિએ સામે આવીને […]

કોંગ્રેસ કાર્યાલયમાં એક વ્યક્તિ તિરંગા સાથે આવીને બોલ્યો કે યોગી આદિત્યનાથ વિશે આવું નહીં કહેવાનું
| Updated on: May 15, 2019 | 1:43 PM
Share

કોંગ્રેસ કાર્યાલયમાં પત્રકાર પરિષદ દરમિયાન એક વિચિત્ર ઘટના સામે આવી છે. સમગ્ર મામલો યોગી આદિત્યનાથના નામ સાથે સંકળાયેલો છે. એક શખ્સ ડાયસની આગળ તીરંગા સાથે ઉભો રહી ગયો હતો. મંચ પરથી કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા નિવેદન આપી રહ્યા હતા.

કોંગ્રેસ મુખ્ય કાર્યાલયમાં પ્રવક્તા પવન ખેડાની પત્રકાર પરિષદ ચાલી રહી હતી. ત્યારે એક વ્યક્તિએ સામે આવીને કહ્યું કે, યોગી આદિત્યનાથને અજયસિંહ બિષ્ટ કહેવું યોગ્ય નથી તેવા સૂત્રો ઉચ્ચારી રહ્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડા ગઈકાલની એક ઘટનાને લઈને પત્રકાર પરિષદ કરી રહ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય અદિતીસિંહની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈ કોંગ્રેસ પત્રકાર પરિષદ કરી રહ્યા હતા.

હંગામો કરનારો વ્યક્તિ નચિકેતા નામનો છે તેવું સામે આવ્યું છે. તેમણે પોતાનું નિવેદન આપતા કહ્યું કે જેમના માતા-પિતા કે પતિ-પત્ની વિદેશથી આવ્યા તે લોકોને ચૂંટણી લડવાનો અધિકાર ન મળવો જોઈએ. સાથે કહ્યું કે યોગી આદિત્યનાથને તેના નામ સાથે બોલાવવું તે સંસ્કૃતિની વિરુદ્ધ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
g clip-path="url(#clip0_868_265)">