Punjab Assembly Election: 15 જાન્યુઆરીએ ફરી ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે થશે વાતચીત, તમામ બેઠકો પરથી ચૂંટણી લડવાની જાહેરાત

બલબીર સિંહ રાજેવાલ, જેઓ કૃષિ આંદોલન દરમિયાન અગ્રણી ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા, તેઓ સંયુક્ત સમાજ મોરચાનો ચહેરો હશે.

Punjab Assembly Election: 15 જાન્યુઆરીએ ફરી ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે થશે વાતચીત, તમામ બેઠકો પરથી ચૂંટણી લડવાની જાહેરાત
22 farmers organizations will enter the election
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 8:59 AM

Punjab Assembly Election: લગભગ 22 ખેડૂત યુનિયનો, જેઓ સંયુક્ત કિસાન મોરચાનો ભાગ હતા અને ત્રણ વિવાદાસ્પદ કૃષિ બિલો સામે વર્ષભરના વિરોધમાં ભાગ લીધો હતો, હવે પંજાબ વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly election)માં ભાગ લેવા માટે એક સંયુક્ત સમાજ મોરચો બનાવવા માટે એક સાથે આવ્યા છે. બીએસ રાજેવાલ પંજાબમાં ખેડૂતોના રાજકીય મોરચાનું નેતૃત્વ કરશે. BKU (Dakonda) અને BKU (Lakhowal) સહિત ત્રણ કૃષિ સંસ્થાઓ ટૂંક સમયમાં જ નિર્ણય લેશે કે પાર્ટીમાં જોડાવું કે નહીં. તેઓ તમામ 117 બેઠકો પરથી ચૂંટણી લડશે. શનિવારે ખેડૂત નેતાઓએ આ વાતની પુષ્ટિ કરી છે.

કૃષિ કાયદાઓ સામે વર્ષભરના વિરોધ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દ્વારા તે કાયદાઓ પાછા ખેંચવાની અંતિમ જાહેરાતે વિધાનસભા ચૂંટણી (Punjab Assembly election) પહેલા પંજાબમાં ખેડૂતો માટે મંચ નક્કી કર્યો. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કિસાન સંઘ આ મહત્વપૂર્ણ ચૂંટણી લડવાના તેમના મોટા નિર્ણયમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની માગ કરી શકે છે.

બલબીર સિંહ રાજેવાલ નેતૃત્વ કરશે

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

ગઠબંધનની જાહેરાત પછી કરવામાં આવશે. કૃષિ આંદોલન દરમિયાન અગ્રણી ચહેરા તરીકે ઉભરેલા 78 વર્ષીય બલબીર સિંહ રાજેવાલ સંયુક્ત સમાજ મોરચાનો ચહેરો હશે. આ સવાલ પુછતા એસએસએમ આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધન કરશે કે પછી ખુદ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો થશે ? તેમણે કહ્યું કે આ માત્ર મીડિયાની ચર્ચા છે,

32માંથી 22 ખેડૂત સંગઠનોએ ચૂંટણી જંગમાં ઉતરવાનું નક્કી કર્યું

આ 22 ખેડૂત સંગઠનો, જેમણે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, તે પંજાબના 32 ખેડૂતોના સંગઠનોમાં સામેલ છે જેમણે ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓ સામે એક વર્ષથી વધુ લાંબા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ખેડૂત નેતા હરમીત સિંહ કડિયાને કહ્યું કે, પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડવા માટે સંયુક્ત સમાજ મોરચાની રચના કરવામાં આવી છે.

ઘણા ખેડૂત સંગઠનોએ ચૂંટણીના રાજકારણથી દૂર રહેવાનું નક્કી કર્યું

બીજી તરફ, ખેડૂતોના આંદોલનમાં સામેલ ઘણા ખેડૂત સંગઠનો કે જેઓ સંયુક્ત કિસાન મોરચા (SKM) સંગઠનનો ભાગ હતા તેમણે ચૂંટણીના રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. કીર્તિ કિસાન સંઘ, ક્રાંતિકારી કિસાન સંઘ, BKU-ક્રાંતિકારી, દોઆબા સંઘર્ષ સમિતિ, BKU-સિધુપુર, કિસાન સંઘર્ષ સમિતિ અને જય કિસાન આંદોલન ચૂંટણી મેદાનમાં ઉતરવાની વિરુદ્ધ છે. SKMના બેનરનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ થવાની શક્યતા નથી.

સરકાર દ્વારા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ કર્યા બાદ હવે ખેડૂતોનું આંદોલન બંધ થઈ ગયું છે ત્યારે SKM તેની ભાવિ કાર્યવાહી નક્કી કરવા માટે 15 જાન્યુઆરીએ બેઠકનું આયોજન કરી રહી છે. જો ખેડૂતોનો રાજકીય મોરચો એકલા જાય તો પંજાબમાં SSM, કોંગ્રેસ, AAP, અકાલી દળ-BSP ગઠબંધન અને તેના સાથી અમરિન્દર સિંહની પંજાબ લોક કોંગ્રેસ સહિત ભાજપ સહિત પાંચ હરીફાઈ થશે.

આ પણ વાંચો : Punjab: ખેડૂતોના સંગઠનોની ચૂંટણી લડવાની જાહેરાત પર SKMએ કહ્યું- મોરચો બનાવવા સાથે કોઈ લેવાદેવા નથી

પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">