VIDEO: મુંબઇના થાણે વિસ્તારમાં તંત્રની બેદરકારીથી બે બાળકોને મોતની સજા

મુંબઇના થાણે વિસ્તારમાં બે બાળકો તંત્રની બેદરકારીથી મોતને ભેટ્યા છે. મુંબઇને ઠાણે વિસ્તામાં ખાડો ખોદવામાં આવ્યો હતો. અને જેની આજુબાજુ કોઇ સુરક્ષાનો પહેરો ન હતો. આ બંન્ને બાળકો શાળાએથી ઘરે પરત જતા હતા. અને ખાડામાં પાણી જોઇને તેમાં રમવા ઉતર્યા હતા. બાળકો ખાડાની ઉંડાઇથી અજાણ હતા. જેથી બંન્ને પાણીમાં ડૂબ્યા અને મોતને ભેટ્યા હતા. Web […]

VIDEO: મુંબઇના થાણે વિસ્તારમાં તંત્રની બેદરકારીથી બે બાળકોને મોતની સજા
Follow Us:
| Updated on: Jul 09, 2019 | 2:16 PM

મુંબઇના થાણે વિસ્તારમાં બે બાળકો તંત્રની બેદરકારીથી મોતને ભેટ્યા છે. મુંબઇને ઠાણે વિસ્તામાં ખાડો ખોદવામાં આવ્યો હતો. અને જેની આજુબાજુ કોઇ સુરક્ષાનો પહેરો ન હતો. આ બંન્ને બાળકો શાળાએથી ઘરે પરત જતા હતા. અને ખાડામાં પાણી જોઇને તેમાં રમવા ઉતર્યા હતા. બાળકો ખાડાની ઉંડાઇથી અજાણ હતા. જેથી બંન્ને પાણીમાં ડૂબ્યા અને મોતને ભેટ્યા હતા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચોઃ VIDEO: ACBએ આવકવેરા વિભાગની જ ઓફિસમાં દરોડા પાડ્યો, ખેડૂત સાથે સમાધાનના 90 હજાર માગ્યા હતા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ ઘટના સોમવારે સાંજે બની હતી. જેની કલ્યાણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી. હાલ પોલીસે બંન્ને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રુક્ષમણી હોસ્પિટલ મોકલ્યા છે. પોલીસ અત્યારે ખાડો ખોદવા પાછળનું કારણ, કોના કહેવા પર ખાડો ખોદાયો અને કોણ છે ગુનેગાર.. આ તમામ બાબતે કડક તપાસ હાથ ધરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">