AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: અમરનાથની યાત્રાએ ગયેલા 2 ગુજરાતી શ્રદ્ધાળુના મોત, હવાઈ માર્ગે મૃતદેહ વડોદરા પહોંચશે

અમરનાથયાત્રાએ ગયેલા 2 ગુજરાતીઓના મોત નિપજ્યા છે. છેલ્લા 4 દિવસમાં 2 યાત્રાળુઓના મોત થયા છે. જેમાં તરસાલીગામના રસીક પટેલનું  હ્યદયરોગથી મોત થયું છે. તો વડોદરાના અંકિંત ચોકસીનું બ્રેન હેમરેજથી મોત થયું છે. ત્યારે આજે હવાઈમાર્ગે રસિકભાઈનો મૃતદેહ વડોદરા લાવવામાં આવશે. આ પણ વાંચોઃ VIDEO: વડોદરા એરપોર્ટ પર પેકેટમાં બોમ્બ એક્સપ્લોઝન પદાર્થ હોવાની શંકાએ પોલીસ દોડતી, તપાસમાં થયો […]

VIDEO: અમરનાથની યાત્રાએ ગયેલા 2 ગુજરાતી શ્રદ્ધાળુના મોત, હવાઈ માર્ગે મૃતદેહ વડોદરા પહોંચશે
| Updated on: Jul 11, 2019 | 6:07 AM
Share

અમરનાથયાત્રાએ ગયેલા 2 ગુજરાતીઓના મોત નિપજ્યા છે. છેલ્લા 4 દિવસમાં 2 યાત્રાળુઓના મોત થયા છે. જેમાં તરસાલીગામના રસીક પટેલનું  હ્યદયરોગથી મોત થયું છે. તો વડોદરાના અંકિંત ચોકસીનું બ્રેન હેમરેજથી મોત થયું છે. ત્યારે આજે હવાઈમાર્ગે રસિકભાઈનો મૃતદેહ વડોદરા લાવવામાં આવશે.

આ પણ વાંચોઃ VIDEO: વડોદરા એરપોર્ટ પર પેકેટમાં બોમ્બ એક્સપ્લોઝન પદાર્થ હોવાની શંકાએ પોલીસ દોડતી, તપાસમાં થયો આ ખુલાસો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Follow Us
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
g clip-path="url(#clip0_868_265)">