AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: ભારે વરસાદને કારણે તૂટ્યો ડેમ 7 ગામમાં પૂરના પાણી ફરી વળ્યા, 2 લોકોના મોત 22 ગુમ

મહારાષ્ટ્રમાં છેલ્લા 5-6 દિવસથી પડી રહેલા અવિરત વરસાદ તબાહી મચાવી રહ્યો છે. ચિપલૂણ જિલ્લામાં રત્નાગિરી નજીક આવેલો તિવરે ડેમ તૂટતા 7 ગામમાં પૂરના પાણી ફરી વળ્યાં છે. ઓવલી, રિક્ટોલી, આકલે, દાદર, નાંદિવસે, કલકવણે ગામ સંપર્કવિહોણા બન્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   ડેમના પાણીમાં તણાયેલા […]

VIDEO: ભારે વરસાદને કારણે તૂટ્યો ડેમ 7 ગામમાં પૂરના પાણી ફરી વળ્યા, 2 લોકોના મોત 22 ગુમ
| Updated on: Jul 03, 2019 | 3:41 AM
Share

મહારાષ્ટ્રમાં છેલ્લા 5-6 દિવસથી પડી રહેલા અવિરત વરસાદ તબાહી મચાવી રહ્યો છે. ચિપલૂણ જિલ્લામાં રત્નાગિરી નજીક આવેલો તિવરે ડેમ તૂટતા 7 ગામમાં પૂરના પાણી ફરી વળ્યાં છે. ઓવલી, રિક્ટોલી, આકલે, દાદર, નાંદિવસે, કલકવણે ગામ સંપર્કવિહોણા બન્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડેમના પાણીમાં તણાયેલા 2 લોકોની લાશ મળી આવી છે. જ્યારે 22 લોકો હજી પણ લાપતા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. મંગળવારે રાત્રે 8.30 વાગ્યે બંધ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ ઉપરથી પાણી વહેવા લાગ્યું હતુ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: ભારત અને બાંગ્લાદેશની મેચ પછી ગ્રાઉન્ડ પર જોવા મળ્યો ઈમોશનલ સીન, જુઓ VIDEO

ત્યારબાદ બંધ પર તિરાડ પડયાની જાણ સ્થાનિકોએ તંત્રને કરી હતી. જો કે 9.30 વાગ્યાની આસપાસ જ તિવરે ડેમ તૂટયો અને નીચાણવાળા 7 ગામમાં પાણી ફરી વળ્યા હતા. ચિપલૂતણ તાલુકાના સ્થાનિક વહીવટી તંત્રએ ડેમ તૂટ્યાની જાણ થતાં જ મોટાપાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે.

[yop_poll id=”1″]

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">