AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઠાકરે સાહેબ પર બનેલી ફિલ્મ ‘ઠાકરે’ની રિલીઝ પર થિએટરમાં પહોંચ્યા કેસરીયા કપડામાં હજારો શિવસૈનિકો, VIDEO

શિવસેના પ્રમુખ સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેના જીવન પર આધારિત ફિલ્મ ઠાકરે આજે રિલીઝ થઈ. હિન્દી અને મરાઠી એમ બન્ને ભાષામાં રિલીઝ થયેલી આ ફિલ્મને જોવા માટે હજારો શિવસૈનિકો થિએટર્સ પહોંચ્યા. વડાલા, ઠાણે, કલ્યાણ, વસઈ અને વિલેપાર્લેમાં તો શિવસૈનિકોની ભીડ એટલી હતી કે તમામ શો હાઉસફુલ રહ્યાં. આ સિવાય પણ આ ફિલ્મના પહેલાં દિવસનો માહોલ ખૂબ અલગ […]

ઠાકરે સાહેબ પર બનેલી ફિલ્મ 'ઠાકરે'ની રિલીઝ પર થિએટરમાં પહોંચ્યા કેસરીયા કપડામાં હજારો શિવસૈનિકો, VIDEO
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Jan 25, 2019 | 12:33 PM

શિવસેના પ્રમુખ સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેના જીવન પર આધારિત ફિલ્મ ઠાકરે આજે રિલીઝ થઈ. હિન્દી અને મરાઠી એમ બન્ને ભાષામાં રિલીઝ થયેલી આ ફિલ્મને જોવા માટે હજારો શિવસૈનિકો થિએટર્સ પહોંચ્યા.

વડાલા, ઠાણે, કલ્યાણ, વસઈ અને વિલેપાર્લેમાં તો શિવસૈનિકોની ભીડ એટલી હતી કે તમામ શો હાઉસફુલ રહ્યાં. આ સિવાય પણ આ ફિલ્મના પહેલાં દિવસનો માહોલ ખૂબ અલગ રહ્યો.

અને એક શિવસૈનિક તો બાળાસાહેબ ઠાકરેનો જ ભેષ ધારણ કરીને થિએટર પહોંચ્યા. દેવધર નામના આ શિવસૈનિક વડાલામાં સવારે 7 કલાકે આ ફિલ્મ જોઈએ. લોકોને ફિલ્મ જોવાની સાથે બાળાસાહેબના ભેખધારી દેવધરને પણ જોવાનો લ્હાવો મળ્યો.

સ્નાન કર્યા વગર ભોજન બનાવવું જોઈએ કે નહીં ? જાણો વાસ્તુનો નિયમ
ગૂગલ પર શું સર્ચ ના કરવું જોઈએ? આ જાણી લેજો નહીં તો જેલની હવા ખાવી પડશે
આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા

જુઓ VIDEO:

ઠાકરે ફિલ્મની રિલીઝને લઈને કેટલીક ખાસ વાતો જાણીએ:

  • ફિલ્મનો પહેલો શો સવારે 4.15 કલાકે રાખવામાં આવ્યો 
  • બીજો શો સવારે 7 કલાકે રાખવામાં આવ્યો
  • કેસરીયા કપડા ધારણ કરી શિવસૈનિકો ફિલ્મ જોવા થિયેટર પહોંચ્યા
  • પોસ્ટર ન હોય તે થિએટર્સમાં હંગામો કરવામાં આવ્યો
  • ફિલ્મના ડાયલૉગ પર તાળીઓ અને સિટીઓ વાગતી રહી
  • વિલેપાર્લેના થિએટર બહાર રંગોળી કરવામાં આવી
  • થિએટર્સને અંદરથી સજાવવામાં આવ્યા

[yop_poll id=804]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">