બોલીવુડના ડ્રગ્સ કનેક્શનને લઈ મોટી કાર્યવાહી, મુંબઈ અને ગોવામાં NCBનો સપાટો
બોલીવુડના ડ્રગ્સ કનેક્શનને લઈ NCBએ મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ અને ગોવા સહિત કુલ 5 સ્થળોએ NCBએ દરોડા પાડ્યા અને તપાસ દરમિયાન બે લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. NCBએ દક્ષિણ મુંબઈ અને પશ્ચિમ મુંબઈના કેટલાક વિસ્તારોમાં તપાસ કરી છે. ડ્ર્ગ્સ પેડલર ઝૈદ વિલાત્રા અને અબ્દુલ બાસિત પરિહારે NCBને ડ્રગ્સના નેટવર્ક અંગે જાણકારી આપી, જેને […]
બોલીવુડના ડ્રગ્સ કનેક્શનને લઈ NCBએ મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ અને ગોવા સહિત કુલ 5 સ્થળોએ NCBએ દરોડા પાડ્યા અને તપાસ દરમિયાન બે લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. NCBએ દક્ષિણ મુંબઈ અને પશ્ચિમ મુંબઈના કેટલાક વિસ્તારોમાં તપાસ કરી છે. ડ્ર્ગ્સ પેડલર ઝૈદ વિલાત્રા અને અબ્દુલ બાસિત પરિહારે NCBને ડ્રગ્સના નેટવર્ક અંગે જાણકારી આપી, જેને પગલે NCBએ મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો