સુશાંત સિંહ રાજપૂત કેસમાં મોટી કાર્યવાહી, શૌવીક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાની NCB દ્વારા ધરપકડ

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મોતના તાર જોડાતા આ કેસમાં પ્રથમ મોટી ધરપકડ કરી છે. NCBએ ડ્રગ્સની તપાસના મામલે શુક્રવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ રિયા ચક્રવર્તીના ભાઈ શૌવીક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી. NCBના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે, અમે શૌવીક અને સેમ્યુઅલ મીરાંડાના પરિવારને જાણ કરી દીધી છે અને બંનેને એનડીપીએસ એક્ટની કેટલીક કલમો […]

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મોટી કાર્યવાહી, શૌવીક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાની NCB દ્વારા ધરપકડ
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:31 PM

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મોતના તાર જોડાતા આ કેસમાં પ્રથમ મોટી ધરપકડ કરી છે. NCBએ ડ્રગ્સની તપાસના મામલે શુક્રવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ રિયા ચક્રવર્તીના ભાઈ શૌવીક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી. NCBના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે, અમે શૌવીક અને સેમ્યુઅલ મીરાંડાના પરિવારને જાણ કરી દીધી છે અને બંનેને એનડીપીએસ એક્ટની કેટલીક કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બંનેને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શુક્રવારે વહેલી સવારે બ્યુરોની ટીમે સાંતા ક્રુઝ (પશ્ચિમ) વિસ્તારમાં આવેલા શોવિકના નિવાસસ્થાન અને પરા અંધેરી (પશ્ચિમ) વિસ્તારમાં મિરાન્ડાના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. બંને સ્થળોએથી કેટલાક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. અગાઉ NCBએ મુંબઈમાં કાર્યરત 4 ડ્રગ પેડલરોની ધરપકડ કરી હતી. NCBના સૂત્રોએ જણાવ્યું કે પૂછપરછમાં ઝૈદ વિલાત્રા અને આબીદ બાસિદ પરિહારએ શૌવીકનું અને મીરાન્ડાનું નામ જાહેર કર્યું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નાર્કોટિક્સ બ્યુરોએ જણાવ્યુ કે એવા ઘણા કિસ્સાઓ છે કે જ્યાં પરિહાર ડ્રગ્સ ગોઠવે છે અને શૌવીક સાથે નિયમિત સંપર્કમાં હતો. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ પૂરા ડ્રગ્સના ડર્ટી કનેક્શનમાં બોલીવુડની ઘણી મોટી હસ્તી સામેલ છે. પરિહારને રિયા ચક્રવર્તી અને અન્ય ઘણા લોકો વિરુદ્ધ નોંધાયેલા માદક દ્રવ્યોના કેસો સાથે સંબંધ હોવાનું જાણવા મળે છે. અભિનેતાના સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસમાં રિયા મુખ્ય આરોપી છે. જેની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા મની લોન્ડરિંગના આરોપો અને NCB દ્વારા કરવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">