Maharashtra : શિવસેનાના આ ધારાસભ્યને અશ્લીલ વીડિયો કોલ દ્વારા કરવામાં આવ્યા બ્લેકમેલ, પોલીસે શરૂ કરી તપાસ

શિવસેનાના (Shiv Sena) ધારાસભ્ય પ્રકાશ સુર્વેએ (MLA Prakash Surve) દાવો કર્યો છે કે એક અજાણ્યા વ્યક્તિએ છેડછાડથી તૈયાર કરેલા વીડિયો દ્વારા તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો.

Maharashtra : શિવસેનાના આ ધારાસભ્યને અશ્લીલ વીડિયો કોલ દ્વારા કરવામાં આવ્યા બ્લેકમેલ, પોલીસે શરૂ કરી તપાસ
MLA Prakash Surve (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 4:50 PM

Maharashtra : શિવસેનાના ધારાસભ્યએ અશ્લીલ વીડિયો કોલ કરીને બ્લેકમેલ (Black Mail) કરવાનો પ્રયાસ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. શિવસેનાના (Shiv Sena) ધારાસભ્ય પ્રકાશ સુર્વેએ (MLA Prakash Surve) દાવો કર્યો છે કે એક અજાણ્યા વ્યક્તિએ છેડછાડથી તૈયાર કરેલા વીડિયો દ્વારા તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં પોલીસે હાલ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી છે.

તમને જણાવવુ રહ્યુ કે, શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ સુર્વેએ દહિસર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે જણાવ્યું હતું કે, ધારાસભ્ય સુર્વેએ દાવો કર્યો છે કે એક અજાણ્યા વ્યક્તિએ છેડછાડથી બનાવેલા વીડિયો દ્વારા તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉપનગર મગાથાણેના ધારાસભ્ય સુર્વેએ તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે તેમને ગયા મહિને એક અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની આપી ધમકી

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

કોલ ઉપાડવા પર તેણે જોયું કે એક મહિલા અશ્લીલ હરકતો કરી રહી હતી, જેથી તરત જ તેણે ફોન કાપી નાખ્યો. બાદમાં તે જ નંબર પરથી એક અજાણ્યા વ્યક્તિએ તેને વીડિયો મોકલી પાંચ હજાર રૂપિયાની માગણી કરી હતી અને જો પૈસા નહીં આપે તો વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) મુકી દેવાની ધમકી આપી હતી. દહિસર પોલીસ સ્ટેશને હાલ આ મામલે ભારતીય દંડ સંહિતાની કલમ 500, 506 (ગુનાહિત ધમકી) સહિત ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ FIR  દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ધારાસભ્ય મંગેશ કુડાલકરને પણ બ્લેકમેલ કરવામાં આવ્યા હતા

આ પહેલા શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુડાલકરને બ્લેકમેલ કરવા બદલ રાજસ્થાનના ભરતપુરથી પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પહેલા મુંબઈના કુર્લાથી શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુડાલકરને વીડિયો કોલ કર્યો અને મદદ માંગી. સાથે જ તેણે રેકોર્ડર એપ દ્વારા પોર્નોગ્રાફિક વીડિયો બનાવીને તેને ફસાવ્યા હતા. બાદમાં શિવસેનાના ધારાસભ્યએ કુર્લા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલાની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : OMG : મહિલાને કોલોની પરિસરમાં રખડતા કૂતરાઓને ખવડાવવું ભારે પડ્યું ! સોસાયટીએ આઠ લાખનો ફટકાર્યો દંડ

આ પણ વાંચો : Maharashtra Board Exam 2022 Date: મહારાષ્ટ્ર બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ થઈ જાહેર, જુઓ વિગત

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">