AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડ્રાઈવર હોય તો મુકેશ અંબાણીના ડ્રાઈવર જેવો જેને મળે છે દેશના PM મોદીથી વધુ પગાર

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની જીવનશૈલી સૌ કોઈના માટે એક કૂતુહલનો વિષય રહ્યો છે. મુકેશ અંબાણી પાસે પ્રાઈવેટ જેટ, હેલિકોપ્ટર્સ અને 100થી વધુ ઘણી મોંઘી કાર છે. થોડા સમય પહેલા જ મુકેશ અંબાણીના ડ્રાઈવરના પગારનો ખુલાસો થયો હતો. ત્યારથી સોશિયલ મીડિયા પર તે ચર્ચાનો વિષય છે. કહેવાઈ રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક પગાર કરતા પણ […]

ડ્રાઈવર હોય તો મુકેશ અંબાણીના ડ્રાઈવર જેવો જેને મળે છે દેશના PM મોદીથી વધુ પગાર
Follow Us:
| Updated on: Feb 08, 2019 | 7:46 AM

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની જીવનશૈલી સૌ કોઈના માટે એક કૂતુહલનો વિષય રહ્યો છે. મુકેશ અંબાણી પાસે પ્રાઈવેટ જેટ, હેલિકોપ્ટર્સ અને 100થી વધુ ઘણી મોંઘી કાર છે. થોડા સમય પહેલા જ મુકેશ અંબાણીના ડ્રાઈવરના પગારનો ખુલાસો થયો હતો. ત્યારથી સોશિયલ મીડિયા પર તે ચર્ચાનો વિષય છે.

કહેવાઈ રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક પગાર કરતા પણ વધુ પગાર મુકેશ અંબાણી પોતાના ડ્રાઈવરને આપે છે. વડાપ્રધાનના પગારની વાત કરીએ તો નરેન્દ્ર મોદીનું માસિક વેતન રૂ.1 લાખ 60 હજાર છે.

100 GB ડેટા અનલિમિટેડ કોલિંગ અને ફ્રી SMS, 749 મળી રહ્યા ઘણા લાભ
વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશનો આવો છે પરિવાર
ચાંદીના ગ્લાસમાં પાણી પીવાના ફાયદા જાણો, જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે
વિવાહ ફિલ્મની પૂનમનો આવો છે પરિવાર, જુઓ ફોટો
દાદા,કાકા,ભાઈ આખો પરિવાર સંગીતમાં સક્રિય, જુઓ પરિવાર
Plant In Pot : ખેતરમાં આ શાકભાજી ઉગાડો, પાક જલદી ઉગશે અને કમાણી થશે બમણી

જ્યારે કે મુકેશ અંબાણી પોતાના ડ્રાઈવરને રૂપિયા 2 લાખથી વધુ પગાર આપે છે. તે અલગ વાત છે કે વડાપ્રધાનને અન્ય ઘણી મફત સુવિઘાઓ આપવામાં આવે છે.

જોકે મુકેશ અંબાણીના ડ્રાઈવર બનવા માટે એક વ્યક્તિએ ઘણી પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. અંબાણી પરિવારના ડ્રાઈવર બનવું એ બિલકુલ સરળ વાત નથી.

મુકેશ અંબાણીના ડ્રાઈવરની પસંદગી માટે ખાસ એક પ્રોફેશનલ એજન્સી રાખવામાં આવી છે. આ એજન્સીઓના નિયમો ખૂબ કડક હોય છે. ડ્રાઈવરને મળેલી તાલીમને આધાર બનાવીને ડ્રાઈવરની પસંદગી કરવામાં આવે છે. ગાડી ચલાવવાની સાથે આઈક્યૂ લેવલ, સ્માર્ટનેસ અને અન્ય ઘણાં મુદ્દાઓ પર ડ્રાઈવરે પરીક્ષા આપવાની રહે છે.

એ પણ જોવામાં આવે છે કે ડ્રાઈવર કોઈ પણ પરેશાની કે મુશ્કેલીભરી પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરે છે.

મુકેશ અંબાણીના ડ્રાઈવરનો પગાર તો અમે તમને જણાવ્યો. તેનાથી અંદાજો લગાવી શકાય કે મુકેશ અંબાણીના ઘરે અન્ય સ્ટાફનો કેટલો પગાર હશે. ઘરની દેખભાળ માટે એન્ટેલિયામાં હંમેશાં સ્ટાફની ફોજ તૈનાત હોય છે.

[yop_poll id=1201]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">