Pune: ભયાનક કોરોના આખા કુટુંબને ભરખી ગયું, 15 દિવસમાં તમામ 5 સભ્યોનો લીધો ભોગ

Pune, Maharashtra: કોરોનાએ ફક્ત 15 દિવસમાં એક આખા પરિવારને કાળનો કોળિયો બનાવીને ભરખી ગયું છે. પુણેમાં જાધવ પરિવારના પાંચ સભ્યો છેલ્લા 15 દિવસમાં કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

Pune: ભયાનક કોરોના આખા કુટુંબને ભરખી ગયું, 15 દિવસમાં તમામ 5 સભ્યોનો લીધો ભોગ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 17, 2021 | 5:36 PM

Pune, Maharashtra: કોરોનાએ ફક્ત 15 દિવસમાં એક આખા પરિવારને કાળનો કોળિયો બનાવીને ભરખી ગયું છે. પુણેમાં જાધવ પરિવારના પાંચ સભ્યો છેલ્લા 15 દિવસમાં કોરોનાથી મૃત્યુ પામ્યા છે. માતા અલકા જાધવ, ભાઈ રોહિત જાધવ, અતુલ જાધવ અને બહેન વૈશાલી ગાયકવાડનું કોરોનાને કારણે જીવ ગુમાવ્યા હત્યા. સમગ્ર પરિવાર પૂજા માટે ભેગા થયા હતા. પૂજા બાદ તમામ ઘરના સભ્યો કોરોના સંક્રમિત થયા હતા. એક પછી એક પરિવારના સભ્યો  કોરોનાના કારણે મોતના મુખમાં ગરકવા માંડ્યા હતા અને 15 દિવસની અંદર સમગ્ર જાધવ પરિવાર ખતમ થઈ ગયો હતો.

કોરોના દ્વારા એક જ પરિવારના પાંચ સભ્યોના મોતથી આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ફક્ત 15 દિવસમાં જ આખો પરિવાર મોતને ભેટી ગયો હતો જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભાઈનો માહોલ સર્જાયો છે અને આમ કોરોના મહામારીએ તેનો ભયાનક ચહેરો બતાવ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પુજાના એક કાર્યક્રમમાં થયા હતા એકઠા

થોડા દિવસ પહેલા જાધવ પરિવારના ઘરે એક પૂજાનો કાર્યક્રમ હતો. આ પૂજાની અંદર ઘરના તમામ સભ્યો એકઠા થયા હતા. બધા એક જ કુંટુંબના હોવાના કારણે તેઓ તમામ નિશ્ચિત હતા. પરંતુ કોણ જાણે ક્યાંથી કોઈ એક વ્યક્તિ સંક્રમિત થયું હશે અને એક પછી એક તમામ પાંચ વ્યક્તિને સંક્રમણ લાગ્યું અને સ્થિતિ બગડતી ગઈ અને માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ કોરોનાના કારણે સમગ્ર પરિવાર નષ્ટ થઈ ગયો.

પુણેમાં કોરોનાની ભયાનક સ્થિતિ પુણેમાં કોરોનાની સ્થિતિ કથળી રહી છે. દરરોજ દર્દીની વૃદ્ધિનો દર ઝડપથી વધી રહ્યો છે. આ સ્થિતિને જોઈને પુણેની તમામ હાઉસિંગ સોસાયટીઓને રહેવાસીઓ સિવાય અન્ય બહારના લોકો દ્વારા પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત, પુણે મહાનગરપાલિકા દ્વારા આદેશ આપવામાં આવ્યા છે, જેઓ નિયમિત સોસાયટીમાં આવે છે, તેમના માટે RTPCR ટેસ્ટ ફરજિયાત રહેશે.

મનસેના કોર્પોરેટરે 40 બેડની હોસ્પિટલ બનાવી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કોર્પોરેટર વસંત મોરે (Vasant More) પુણે મહાનગર પાલિકાના 168 કોર્પોરેટરોને માત્ર 10 પથારી શરૂ કરવા અને પૂણેકરોના જીવ બચાવવા અપીલ કરી છે. મોરે પુણેના હોટલ હોલમાં 40 ઓક્સિજન બેડ વાળી એક હોસ્પિટલ શરૂ કરી છે.

પુણેમાં કડક પ્રતિબંધો પુનામાં લોકડાઉન કડક કરવામાં આવ્યું છે અને કર્ફ્યુ તોડનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. તેવું પોલીસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ હતું. તેમજ મેડિકલ સિવાય અન્ય કોઈ દુકાનો ખૂલી રહેશે નહીં, જેનો અમુક વેપારીઓએ વિરોધ પણ કર્યો હતો.

આ પણ વાંચો: AHMEDBAD : દર્દીઓનો એક જ સૂર, અમને સિવિલ મેડિસીટી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલની સારવારથી સંતોષ છે

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">