મુંબઈના માટુંગા રેલવે બ્રિજ પર યુવતીઓની છેડતી કરતા વ્યક્તિની પોલીસે CCTVના આધારે કરી ધરપકડ

મુંબઈના માટુંગા રેલવે બ્રિજ પર એક છેડતીખોર યુવતીઓની છેડતી કરતો હતો. રેલવે બ્રિજ પર ફરી એક વખત યુવતીઓ સાથે છેડતીની ઘટના સામે આવી છે. ઘટના છે 26 જાન્યુઆરીની જ્યારે એક શખ્સે એકલી જતી યુવતીની છેડતી કરી. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શખ્સ યુવતી જતી હતી તેની સાથે અથડાયો હતો. જો કે રેલવે પોલીસે આરોપીને […]

મુંબઈના માટુંગા રેલવે બ્રિજ પર યુવતીઓની છેડતી કરતા વ્યક્તિની પોલીસે CCTVના આધારે કરી ધરપકડ
TV9 Webdesk12

|

Feb 06, 2020 | 5:45 PM

મુંબઈના માટુંગા રેલવે બ્રિજ પર એક છેડતીખોર યુવતીઓની છેડતી કરતો હતો. રેલવે બ્રિજ પર ફરી એક વખત યુવતીઓ સાથે છેડતીની ઘટના સામે આવી છે. ઘટના છે 26 જાન્યુઆરીની જ્યારે એક શખ્સે એકલી જતી યુવતીની છેડતી કરી. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શખ્સ યુવતી જતી હતી તેની સાથે અથડાયો હતો. જો કે રેલવે પોલીસે આરોપીને સીસીટીવીના આધારે શોધી ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચોઃ ગુજરાતી મૂળની બ્રિટિશ યુવતી જેસલ પટેલ ગુજરાત પરત ફરી, 48 કલાકથી દિલ્લી એરપોર્ટ પર અટવાઈ હતી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati