AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : ન માથા ઉપર છત કે ન તો ખિસ્સામાં પૈસા ! કેન્સરના સેંકડો દર્દીઓ મુંબઈમાં ફૂટપાથ પર રહેવા મજબૂર

દેશભરમાંથી કેન્સરના દર્દીઓ મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં (Tata Memorial Hospital)સારવાર માટે આવે છે. લોકોને અહીં સારી સારવાર તો મળે છે પણ સાથે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

Maharashtra : ન માથા ઉપર છત કે ન તો ખિસ્સામાં પૈસા ! કેન્સરના સેંકડો દર્દીઓ મુંબઈમાં ફૂટપાથ પર રહેવા મજબૂર
Cancer Patients living on footpaths
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 8:48 AM
Share

Maharashtra :  મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં (Tata Memorial Hospital)સારવાર માટે દેશભરમાંથી કેન્સરના દર્દીઓ આવે છે. લોકોને અહીં સારી સારવાર મળી રહી છે, પરંતુ સાથે તેઓ કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. લોકો મહિનાઓ સુધી ફુટપાથ (Footpath) રહેવા મજબુર બન્યા છે, જે તેમના સ્વાસ્થ્યને અસર કરે છે. ઉપરાંત ચોમાસામાં આ દર્દીઓએ ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગ્વાલિયરના દર્દી જીતેન્દ્રએ (Jitendra) જણાવ્યુ કે, “લોકો અમને ખાવાનું આપે છે નહીંતર, અમારે ખાલી પેટ પર સૂવાનો વારો આવે છે.” બિહારના કેન્સરના દર્દીની તિમિદાર સુમિત્રા સાહ કટિહારએ કહ્યું કે, ” મારા પતિની સારવાર માટે અમે અત્યાર સુધી 2.5 લાખ રૂપિયા ખર્ચ્યા છે. અમે ફુટપાથ પર 4 મહિનાથી વધુ સમયથી રહીએ છીએ,જેને કારણે અમારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પિતાની સારવાર માટે પુત્રએ શિક્ષણ છોડી દીધું

તમને મુંબઈની આ ફૂટપાથ પર સેંકડો કેન્સર દર્દીઓ જોવા મળશે, જે હાલાકી ભોગવવા મજબુર બન્યા છે. બિહારની સીમા દેવી તેના પતિના કેન્સરની સારવાર માટે ચાર મહિનાથી મુંબઈમાં રહે છે. પહેલા તેમને એક શાળામાં આશરો આપવામાં આવતો હતો, પરંતુ હવે શાળા ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે, તેથી તેમને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે. પિતાની સારવારને કારણે હાલ પુત્રનો અભ્યાસ પણ છુટી ગયો છે.

ઓછા ખર્ચમાં સારવાર થતી હોવાથી લોકો મુંબઈ આવે છે

મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં (Tata Memorial Hospital)સારવાર પાછળ ઓછા પૈસા ખર્ચવાને કારણે, લોકો સારવાર માટે મુંબઈ આવતા હોય છે,પરંતુ સારવાર સાથે તેણે કેટલીક મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત હોસ્પિટલમાં કોઈપણ સમયે દર્દીઓને બોલાવવામાં આવતા હોવાથી, લોકો હોસ્પિટલની બહાર ફુટપાથ પર જ રહેવા મજબુર બન્યા છે.

આ પણ વાંચો: મારી પાસે પણ કૃષિ મંત્રાલય હતુ, પરંતુ ખેડુતોને ઉપજ ફેંકવાની નોબત નહોતી આવી : શરદ પવાર

આ પણ વાંચો: Maharashtra : અનિલ દેશમુખને લઈને લુક આઉટ નોટીસ જાહેર, હવે દેશ છોડી નહી શકે

Follow Us
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
g clip-path="url(#clip0_868_265)">