Maharashtra News : ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારાથી વધ્યો તણાવ, ધાર્મિક સ્થળ પર પથ્થરમારો, મહારાષ્ટ્રના સતારામાં બે સમુદાયો વચ્ચે અથડામણ

મહારાષ્ટ્રના સતારામાં 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા અને મહાપુરુષો વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે બે સમુદાયો વચ્ચે તણાવ વધી ગયો હતો. બંને પક્ષો સામસામે આવી જતાં પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.

Maharashtra News : 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારાથી વધ્યો તણાવ, ધાર્મિક સ્થળ પર પથ્થરમારો, મહારાષ્ટ્રના સતારામાં બે સમુદાયો વચ્ચે અથડામણ
Maharashtra satara News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 11:47 AM

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં રવિવારે બે સમુદાયો વચ્ચે તણાવ વધી ગયો હતો. અહીં અનેક જગ્યાએ પથ્થરમારો અને આગની ઘટનાઓ બની છે. રમખાણોના ડર વચ્ચે પોલીસ પહોંચી અને બળજબરીથી લોકોને રસ્તા પરથી હટાવ્યામાં આવ્યા હતા. મામલાની શંકાસ્પદને ધ્યાનમાં લઈને પોલીસે ઈન્ટરનેટ સુવિધા બંધ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર હંગામો એક ધાર્મિક સ્થળ પર પથ્થરમારોથી શરૂ થયો હતો. હાલમાં વહીવટીતંત્રે દરેક ખૂણામાં પોલીસ દળો તૈનાત કરી દીધા છે.

આ પણ વાંચો : Breaking News Mumbai: મુંબઈની એર હોસ્ટેસની હત્યાના આરોપીએ કરી આત્મહત્યા, લોક-અપમાં ફાંસી લગાડી લીધી

મળતી માહિતી મુજબ છેલ્લા 15 ઓગસ્ટથી સતારામાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ની પોસ્ટ સતત શેર કરવામાં આવી રહી હતી. જેના કારણે ખટાવ તાલુકાના પોસ સાવલીમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. અહીં કેટલાક તોફાનીઓએ મહાપુરુષો વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ પણ કરી છે. જેના કારણે રવિવારે રાત્રે મામલો વણસ્યો ​​હતો અને બંને પક્ષો સામસામે આવી ગયા હતા. બે સમુદાયો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એક મંદિર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?
Karwa Chauth 2024 : કરવા ચોથની થાળીને આ રીતે સજાવો, તમને મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ !
તુલસીની માળા પહેરવાનો શું નિયમ છે?
અનિલ અંબાણીને મળી મોટી રાહત, નહીં ભરવો પડશે 25 કરોડનો દંડ
સૂર્યદેવના મંત્રનો જાપ કરવાની સાચી રીત કઈ છે, જીવનમાં નહીં રહે પૈસાની કમી !
આજનું રાશિફળ તારીખ : 19-10-2024

બંને પક્ષોને અલગ કરવા માટે બળપ્રયોગ કર્યો

ધાર્મિક સ્થળ પર પથ્થરમારો થતાં મામલો વધી ગયો હતો. આ ઘટના દરમિયાન ઘણી જગ્યાએ બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો. દંગા કરતા લોકોએ ઘણી જગ્યાએ આગ પણ ચાંપી હતી. જ્યારે પોલીસને આ અંગેની માહિતી મળી તો તેમણે બંને પક્ષોને અલગ કરવા માટે બળપ્રયોગ કર્યો. હાલ પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સુવિધા સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.

દરેક જગ્યાએ પોલીસ તૈનાત

બે સમુદાયો વચ્ચે ફાટી નીકળેલા રમખાણોને કારણે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે રમખાણો ફાટી નીકળ્યા ત્યારે પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને પોલીસ ફોર્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પોલીસે બળપ્રયોગ કર્યો અને દંગા કરતા લોકોને ઘટનાસ્થળેથી ખદેડી દીધા. હાલ સ્થિતિ હજુ પણ ગંભીર છે. પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
g clip-path="url(#clip0_868_265)">