જો તમે મુંબઈ જવા માટે ફ્લાઈટ બુકિંગ કરાવવાનું વિચારી રહ્યાં હોય તો પહેલાં વાંચી લો આ નિયમ

મહારાષ્ટ્રની સરકારે કોરોના વાઈરસના કહેરને લઈને ફક્ત 25 ફ્લાઈટને જ મંજૂરી આપી છે. જો કે મુંબઈ જવાનું તમે વિચારી રહ્યાં હોય ત્યારે રાજ્ય સરકારના અલગથી નક્કી કરેલાં નિયમોનું પાલન કરવું પડશે. મહારાષ્ટ્ર સરકારે હવાઈયાત્રાને લઈને વિશેષ નિયમો જાહેર કર્યા છે અને તે નીચે મુજબ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

જો તમે મુંબઈ જવા માટે ફ્લાઈટ બુકિંગ કરાવવાનું વિચારી રહ્યાં હોય તો પહેલાં વાંચી લો આ નિયમ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:26 PM

મહારાષ્ટ્રની સરકારે કોરોના વાઈરસના કહેરને લઈને ફક્ત 25 ફ્લાઈટને જ મંજૂરી આપી છે. જો કે મુંબઈ જવાનું તમે વિચારી રહ્યાં હોય ત્યારે રાજ્ય સરકારના અલગથી નક્કી કરેલાં નિયમોનું પાલન કરવું પડશે. મહારાષ્ટ્ર સરકારે હવાઈયાત્રાને લઈને વિશેષ નિયમો જાહેર કર્યા છે અને તે નીચે મુજબ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

1. તમામ યાત્રીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા સલાહ આપવામાં આવશે. 2. યાત્રીઓએ એ જાણકારી આપવાની રહેશે કે તેઓ કન્ટેન્મેન્ટ ઝોનમાંથી આવી નથી રહ્યાં અને કોરોના વાઈરસના કોઈપણ લક્ષણ તેઓ ધરાવતા નથી. 3. તેઓએ એ પણ જાણકારી આપવાની રહેશે કે તેઓ છેલ્લાં 2 મહિનામાં કોરોના પોઝિટિવ નથી અને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા નથી. 4. જે પણ વ્યક્તિ સરકારના આદેશના ઉલ્લંઘન સાથે હવાઈયાત્રા કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

5. એરલાઈન્સ અને એરપોર્ટ તમામ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. આ સિવાય થર્મલ સ્ક્રીનીંગ માટે ઈનકાર નહીં કરી શકાય. 6. તમામ યાત્રીઓના હાથમાં સ્ટેમ્પ લગાવવામાં આવશે અને તેઓએ જ્યાં પણ જવાનું છે ત્યાં 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન ફરજિયાતપણે રહેવાનું રહેશે. 7. કોઈપણ યાત્રી કન્ટેન્મેન્ટ ઝોનમાંથી આવી શકશે નહીં અને મહારાષ્ટ્રના કોઈ જ કન્ટેન્મેન્ટ ઝોનમાં જઈ શકશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

8. જો તમે ઘર સિવાય અન્ય કોઈ જગ્યાએ રહેવાના હોય તો અધિકારીઓને માહિતી આપવી પડશે. 9. એક અઠવાડિયાથી ઓછા સમય સુધી જો રાજ્યના પ્રવાસે આવવવાના હોય તો આઈસોલેશના નિયમમાંથી છૂટ આપવામાં આવશે. 10. તમામ યાત્રીઓએ માસ્ક પહેરવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. 11. સ્થાનિક અધિકારીઓને સરકારી કામ માટે રાહત આપવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">