Maharashtra: યુવકે કર્યુ આ રીતે પ્રપોઝ, યુવતી એ તરત પાડી લગ્ન માટે ‘હા’, જાણો પુરી કહાની

લગભગ 4 મહિના પહેલા સૌરભનો પરિવાર લગ્ન માટે ઉત્કર્ષાના પરિવારના સંપર્કમાં હતો. પરંતુ તેમણે સૌરભને શરૂઆતના તબક્કામાં કંઇક અલગ કરવાની પરવાનગી આપી ન હતી. જોકે, જ્યારે તેમને સૌરભના દિલની (Love Story) વાત ખબર પડી ત્યારે તેમણે મંજૂરી આપી દીધી.

Maharashtra: યુવકે કર્યુ આ રીતે પ્રપોઝ, યુવતી એ તરત પાડી લગ્ન માટે 'હા', જાણો પુરી કહાની
યુવકે આ રીતે કર્યુ પ્રપોઝ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 10:47 PM

કોઈપણ પ્રેમી યુગલ માટે લગ્ન જ આખરી મંઝીલ છે. અહીં સુધી પહોંચવા માટે મહારાષ્ટ્રના (Maharashtra) કોલ્હાપુરમાં એક પ્રેમીએ એવી યુક્તિ અપનાવી, જેના પછી તેની પ્રેમિકા લગ્નની ના ન પાડી શકી. યુવતી તેના પાર્ટનરની પ્રેમની અભિવ્યક્તિથી એટલી ખુશ હતી કે તે તરત જ લગ્ન માટે સંમત થઈ ગઈ. કોલ્હાપુરના સૌરભ કસબેકર અને સાંગલીની ઉત્કર્ષા એક જ એન્જિનિયરિંગ કોલેજમાં ભણ્યા હોવા છતાં ગયા વર્ષ સુધી એકબીજાના સંપર્કમાં નહોતા. જોકે, સૌરભ ઉત્કર્ષાને તેના કોલેજકાળથી ઓળખતા અને પસંદ પણ કરતા હતા.

પરીવારે પણ આપી મંજુરી

એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો થયા બાદ સૌરભના પરિવારે તેને લગ્ન વિશે પૂછ્યું કે, જો કોઈ છોકરી પસંદ હોય તો તે જણાવે. સૌરભે વિલંબ કર્યા વગર પરિવારના સભ્યોને ઉત્કર્ષા વિશે જણાવ્યું. સૌરભનો પરિવાર લગ્ન માટે સંમત થયો અને ઉત્કર્ષના ઘરે લગ્નનો પ્રસ્તાવ મોકલવાનું નક્કી થયું પણ સૌરભ ઉત્કર્ષને અનોખી રીતે લગ્ન માટે પ્રપોઝ કરવા માગતો હતો.

લગભગ 4 મહિના પહેલા સૌરભનો પરિવાર લગ્ન માટે ઉત્કર્ષાના પરિવારના સંપર્કમાં હતો. પરંતુ તેમણે સૌરભને શરૂઆતના તબક્કામાં કંઇક અલગ કરવાની પરવાનગી આપી ન હતી. જોકે, જ્યારે તેમને સૌરભના દિલની વાત ખબર પડી ત્યારે તેમણે મંજૂરી આપી દીધી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

અપનાવ્યો આ અનોખો આઈડિયા

આ પછી સૌરભે સાંગલી-કોલ્હાપુર હાઈવે પર હોર્ડિંગ્સ અને બેનર લગાવ્યા, જેના પર અંગ્રેજીમાં લખેલું હતું ‘મેરી મી ઉત્કર્ષા’ એટલે કે ઉત્કર્ષા મારી સાથે લગ્ન કરી લે. આ હોર્ડિંગ સાંગલી-કોલ્હાપુર રોડ પર કોલેજ જતા રસ્તા પર લગાવવામાં આવ્યું હતું, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. કોલેજના સ્ટુડન્ટ્સે આ તસવીર અને વીડિયો અલગ-અલગ જગ્યાએ શેર કર્યો હતો, જેના પછી સૌરભની વાત બની ગઈ. ઉત્કર્ષાને તેની પ્રપોઝ કરવાની આ અનોખી રીત ગમી અને તે લગ્ન માટે રાજી થઈ ગઈ. હાલ બંને પરિવારમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. ઉત્કર્ષા અને સૌરભ હવે લગ્ન પહેલા પ્રી વેડિંગ શૂટ માટે ગોવા જઈ રહ્યા છે. હવે આ ઇઝહાર-એ-ઇશ્ક સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કપલ 27 મેના રોજ લગ્ન કરવા જઈ રહ્યું છે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">