દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 3 લાખને પાર, ફક્ત મહારાષ્ટ્રમાં નોંધાયા છે 1 લાખ કેસ!

દેશમાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને કોરોના પ્રતિદિન પોઝિટિવ કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3 લાખના આંકને પાર પહોંચી ગઈ છે. કોરોના વાઈરસથી સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. દેશના ત્રીજા ભાગના કેસ મહારાષ્ટ્રમાંથી નોંધાયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 3 લાખને પાર, ફક્ત મહારાષ્ટ્રમાં નોંધાયા છે 1 લાખ કેસ!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:21 PM

દેશમાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને કોરોના પ્રતિદિન પોઝિટિવ કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3 લાખના આંકને પાર પહોંચી ગઈ છે. કોરોના વાઈરસથી સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. દેશના ત્રીજા ભાગના કેસ મહારાષ્ટ્રમાંથી નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

-india-cross-3-lakh-covid-19-positive-case-maharashtra-mumbai-

આ પણ વાંચો :  ગુજરાતમાં 24 કલાકમાં નવા 495 કોરોના કેસ નોંધાયા, 31 દર્દીના મોત, જાણો તમામ જિલ્લાની વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અહીં કોરોના વાઈરસના કુલ દર્દીની સંખ્યા એક લાખના આંકને પાર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 3493 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસ સાથે મહારાષ્ટ્રમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 101141 થઈ ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દેશમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3 લાખના આંકને પાર ભારતમાં પહોંચી ગઈ છે. મુંબઈમાં કોરોના વાઈરસના લીધે આજે એક જ દિવસમાં 90 લોકોના મોત થયા છે. મુંબઈમાં કુલ 2044 લોકોના મોત કોરોનાના લીધે થયા છે. મુંબઈમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 55451 પહોંચી ગઈ છે. જ્યારે એક જ દિવસમાં 1336 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">