AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સપ્ટેમ્બર મહિનામાં વિશ્વ દરિયાઈ દિવસ શા માટે ઉજવવામાં આવે છે ? જાણો આ દિવસનો રસપ્રદ ઈતિહાસ

ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO)દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વિશ્વ દરિયાઇ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વ્યક્તિગત રીતે સરકાર કોઈ ચોક્કસ દિવસ નક્કી કરે છે, જોકે સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ દરમિયાન આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

સપ્ટેમ્બર મહિનામાં વિશ્વ દરિયાઈ દિવસ શા માટે ઉજવવામાં આવે છે ? જાણો આ દિવસનો રસપ્રદ ઈતિહાસ
World Maritime Day 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 1:49 PM
Share

World Maritime Day 2021: વિશ્વ દરિયાઈ દિવસ દરમિયાન, સમુદ્રી સલામતી અને દરિયાઈ પર્યાવરણ તેમજ કોઈ ચોક્કસ વિસ્તારમાં IMO અંગે લોકોનુ ધ્યાન ખેંચવામાં આવે છે. સામાન્ય રીતે દરિયાઇ ઉદ્યોગ ( Maritime Industry) દ્વારા જ મોટાભાગની વિશ્વની અર્થવ્યવસ્થા કાર્ય કરી રહી છે. આ એક વાસ્તવિકતા છે જે ઘણા લોકોના ધ્યાન પર આવતી નથી.

વિશ્વ દરિયાઈ દિવસનો ઈતિહાસ અને મહત્વ

વર્ષ 1948 માં જિનીવામાં આંતરરાષ્ટ્રીય પરિષદ દ્વારા IMO (International Maritime Organization) ની સ્થાપના માટે એક બેઠક યોજવામાં આવી હતી, સંયુક્ત રાષ્ટ્રની આ વિશિષ્ટ એજન્સી  મુખ્યત્વે શિપિંગ માટે વ્યાપક નિયમનકારી માળખું વિકસાવે છે.

પ્રથમ ઉજવણી ક્યારે કરવામાં આવી ?

IMO નો મુખ્ય ઉદ્દેશ સલામતી, (Safety) પર્યાવરણીય મુદ્દાઓ, કાનૂની મુદ્દાઓ, તકનીકી સહયોગ, દરિયાઇ સલામતી અને દરિયાઇ કાર્યક્ષમતા જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. 17 માર્ચ, 1978 ના રોજ પ્રથમ વખત વિશ્વ દરિયાઈ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વના અર્થતંત્રમાં દરિયાઈ ઉદ્યોગનુ વિશેષ મહત્વ

વિશ્વમાં શિપિંગના મહત્વના યોગદાન અંગે જાગૃતિ લાવવાના ધ્યેય સાથે આ દરિયાઈ દિવસની (Maritime Day) ઉજવણી કરવામાં આવે છે. આ પહેલ દરિયાઇ સમુદાયને એકીકૃત કરવાનો નોંધપાત્ર પ્રયાસ કરે છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન દ્વારા વર્ષ 2021 ને દરિયાઈ મુસાફરો માટે ઉજવવાનુ નક્કી કરવામાં આવ્યું છે, ઉપરાંત મુખ્ય યોગદાનકર્તા જેમણે કોવિડ -19 રોગચાળા સામે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

વિશ્વ દરિયાઈ દિવસ 2021ની થીમ

આ વર્ષ IMO દ્વારા વિશ્વ દરિયાઈ દિવસની થીમ “Seafarers: at the core of shipping’s future” રાખવામાં આવી છે. આ દિવસનો મુખ્ય ઉદેશ શિપિંગમાં જોડાયેલા લોકોની ભૂમિકાઓને પ્રકાશિત કરીને તેમને પ્રોત્સાહન આપવાનુ છે.

આ પણ વાંચો: કપિલ સિબ્બલના ઘર બહાર કોંગ્રેસના કાર્યકરોએ કરી ગુંડાગીરી, આનંદ શર્માએ કહ્યુ દોષિતો સામે સોનિયા ગાંધી પગલા ભરે

આ પણ વાંચો:  મહામારીએ વિશ્વને ઘણું શીખવ્યું, ભારતે આ સમસ્યાનું પોતાની તાકાતથી નિવારણ કર્યું: PM મોદી

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">