Tips: ગરમીમાં સ્કિન ટેનની સમસ્યાથી છુટકારો મેળવવા અપનાવો આ ટિપ્સ

Tips: ગરમીની સિઝનમાં ફક્ત શરીરને નહીં પરંતુ ત્વચાની દેખરેખ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. નહીં તો ગરમીઓમાં તડકામાં બહાર નીકળવાને કારણે ચહેરા કે શરીરના અલગ અલગ ભાગો પર સ્કિન ટેન થઈ જાય છે.

Tips: ગરમીમાં સ્કિન ટેનની સમસ્યાથી છુટકારો મેળવવા અપનાવો આ ટિપ્સ
Skin Tips
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 14, 2021 | 3:26 PM

Tips: ગરમીની સિઝનમાં ફક્ત શરીરને નહીં પરંતુ ત્વચાની દેખરેખ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. નહીં તો ગરમીઓમાં તડકામાં બહાર નીકળવાને કારણે ચહેરા કે શરીરના અલગ અલગ ભાગો પર સ્કિન ટેન થઈ જાય છે. તેના કારણે સ્કિન કાળી પડી જાય છે. જેને આપણે સ્કિન ટેન કહીએ છીએ.

ગરમીમાં ટેનિંગ ની સમસ્યા દરેક કોઈને સતાવે છે. સ્કિન ટ્રેનિંગ આપણી સુંદરતાને ખરાબ કરવાનું કામ કરે છે. આ મોસમમાં સ્કિનનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બળબળતા તડકાને કારણે સ્કિન ખરાબ થઈ જાય છે.

પરંતુ તેનાથી છુટકારો મેળવવા માટે ઘરેલૂ ઉપાયોની મદદ લઈ શકાય છે. તે ફક્ત તમારી સ્કિનનું ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે પરંતુ તમારી સ્કિનની સુંદરતા પણ વધાઈ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ગરમીઓમાં સ્કિન ટેનથી બચવા માટે અપનાવો આ ટિપ્સ :

દહીં દહીંને સ્કિન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ટેનિંગની સમસ્યા દૂર કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. ત્વચાના અફેક્ટેડ એરિયા પર થોડીવાર સુધી લગાવવાથી તેની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

એલોવેરા જેલ એલોવેરાનો જેલ સ્કીન સંબંધિત બધી જ સમસ્યાને દૂર કરવામાં મદદગાર માનવામાં આવે છે. એલોવેરા સ્કિનમાં મેલેનીનની માત્રાને ઓછી કરવાની સાથે-સાથે પિગ્મેન્ટેશનને પણ ઓછું કરવાનું કામ પણ કરે છે. ગરમીની સીઝનમાં રોજ એલોવેરા જેલ લગાવવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓથી બચાવી શકાય છે.

દૂધની જ્યુસ દુધી અને ફક્ત આરોગ્ય માટે નહીં પરંતુ સુંદરતા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને ઝડપથી તેની સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો દૂધીનો જ્યૂસ લગાવો. આ જ્યૂસને ટેનિંગ વાળી જગ્યા પર દિવસમાં બે ત્રણ વાર લગાવવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">