Teachers Day Shayari : વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરનાર શિક્ષક દિવસના પર્વ પર આ ખાસ શાયરી વાંચો
આપણા બધાના જીવનમાં ગુરુનું એક આગવું મહત્વ છે. પ્રાચીન સમયમાં શિક્ષકને “ગુરુ” તરીકે ઓળખવામાં આવે છે. ગુરુ એક એવી વ્યક્તિ છે જે હજારો વિદ્યાર્થીઓના જીવનને ઉજાગર કરે છે. શિક્ષક વિદ્યાર્થીઓેને જ્ઞાન આપે છે. શિક્ષકના માર્ગદર્શનથી શીખનારનો માર્ગ આનંદમય અને સફળ અને સરળ બનતો હોય છે. શિક્ષકો વિદ્યાર્થીઓનું ભવિષ્યનું ઘડતર કરતા હોય છે.

Happy Teachers Day 2023
Shayari : આપણા બધાના જીવનમાં ગુરુનું એક આગવું મહત્વ છે. પ્રાચીન સમયમાં શિક્ષકને “ગુરુ” તરીકે ઓળખવામાં આવે છે. ગુરુ એક એવી વ્યક્તિ છે જે હજારો વિદ્યાર્થીઓના જીવનને ઉજાગર કરે છે. શિક્ષક વિદ્યાર્થીઓેને જ્ઞાન આપે છે. શિક્ષકના માર્ગદર્શનથી શીખનારનો માર્ગ આનંદમય અને સફળ અને સરળ બનતો હોય છે. શિક્ષકો વિદ્યાર્થીઓનું ભવિષ્યનું ઘડતર કરતા હોય છે. તેઓ શિક્ષણ દ્વારા ઘણા વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે અને આ પરિવર્તન આમ સમાજને પણ અસર કરે છે. તો આજે શિક્ષક દિવસના ખાસ પર્વ પર આ શાનદાર શાયરી વાંચો.
- શિક્ષક કે સાનિધ્ય મેં મિલતા હૈ જ્ઞાન, શિક્ષક કા કરિએગા સદા સમ્માન
- શિક્ષક હી વિદ્યાર્થી કો આકાર દેતા હૈ, બિના શિક્ષક વિદ્યાર્થી કો ગઢા નહી જા સકતા
- અનુશાસન કી પ્રેરણા ઔર જ્ઞાન દોનોં શિક્ષક કી ઉપજ હૈ, બિના શિક્ષક કે યહ દોનોં પ્રાત્પ નહીં કિએ જા સકતે
- શરીર કા આકાર ભલે હી માતા – પિતા સે મિલતા હો, મગર સાર્થક જીવન કા આકાર ગુરુ સે હી મિલતા હૈ
- સૂરજ કી કિરણ સા હોતા હૈ ગુરુ કા એહસાસ, જો અજ્ઞાનતા કે તમસ કા કરતા હૈ વિનાશ
- શિક્ષક એક એસા વ્યક્તિત્વ હૈ, જો સહી માયને મેં ઈંસાન કો ઈંસાન બનાતા હૈ
- ગુરુ કા સાયા હૈ તો હાસિલ હર મુકામ હૈ, બિના ગુરુ કે યહ જિંદગી અંધેરી શામ હૈ
- બુદ્ધિમાન કો બુદ્ધિ દેતે ઔર અજ્ઞાની કો જ્ઞાન, શિક્ષા સે હી બન સકતા હૈ મેરા દેશ મહાન
- ગુરુ સે લેકર પ્રેરણા, મન મેં રખ વિશ્વાસ, અવિચલ શ્રદ્ધા ભક્તિને,બદલે હૈ ઈતિહાસ
- માતા પિતા કે બાદ વો એક ટીચર હી હોતા હૈ, જો બચ્ચો કે ભવિષ્ય કી જિમ્મેદારી અપને ઉપર લેતા હૈ