Motivational Shayari: બાહર સે જિતની ઠોકર લગેગી, તુમ્હારે અંતર કો ઉતના કઠોર કરેગી – જેવી શાયરી વાંચો
આપણા જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. તો મોટિવેશનલ વાર્તાઓ અને કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી શકો છો અને જેનાથી તે વ્યક્તિ તેના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે.

Motivational Shayari In Gujarati
Shayari : આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, આપણા જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. તો મોટિવેશનલ વાર્તાઓ અને કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી શકો છો અને જેનાથી તે વ્યક્તિ તેના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે. તેના માટે આજે અમે તમારા માટે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. જે તમે તમારા સોશિયલ મીડિયા પર સ્ટેટસ મુકી શકાય છે.
આ પણ વાંચો : Motivational Shayari: ચમત્કાર ઉન્હી કે સાથ હોતા હૈ, જિનકે મન મે વિશ્વાસ હોતા હૈ – જેવી શાયરી વાંચો
Motivational Shayari
- તુમ અપની નજર મેં અચ્છે રહો, જમાને કી નજર તો ખરાબ ભી હો સકતી હૈ
- બાહર સે જિતની ઠોકર લગેગી, તુમ્હારે અંતર કો ઉતના કઠોર કરેગી
- ખુદ કો સહી સાબિત કરને કી દોડ મે, લોગ દૂસરો કો ગલત સાબિત કરને મેં કતરાતે નહી હૈ
- જબ કુછ પાને કા ફિતૂર હોગા, તો ઉસ ચીજ કા મિલના ના દૂર હોગા
- જિસકે હોઠો પર મુસ્કાન બસ્તી હૈ, ઉસકે ચેહરે પર ના જિંદગી કી થકાન દિખતી હૈ
- વક્ત કી ધાર તેજ હૈ, કિ બડે સે બડે જખ્મ કો કાટ દેતી હૈ
- જીને વાલે કે લિએ જિંદગી એક મજા હૈ, રોને વાલો કે લિએ જિંદગી એક સજા હૈ
- જો વક્ત બીતા ગયા ઉસકી ક્યા બાત કરે, જો વક્ત આજ હૈ ચલો ઉસસે મુલાકાત કરે
- જિંદગી જીને કે લિએ ચલો કુછ ઉસૂલ બનાતે હૈ, કુછ અચ્છા યાદ રખતે હૈ કુછ બુરા ભૂલ જાતે હૈ
- કોઈ જિંદગી તબ ખાસ નહી હોતી, જબ તક ઉસકે પરેશાનિયા પાસ નહી હોતી