Status Shayari : એક બાર વક્ત કો બદલને દો, તુને સિર્ફ બાજી પલટી હૈ મૈં લાઈફ હી પલટ દુંગા, વાંચો શાયરી
ઘણા લોકો ઈન્સ્ટાગ્રામમાં કે વોટ્સએપમાં સ્ટેટસમાં મુકવા માટે સારી શાયરી શોધતા હોય છે. ત્યારે આજની આ પોસ્ટમાં તમારા માટે ઈન્સ્ટાગ્રામ શાયરી લઈને આવ્યા છે. જે તમે તમારી સ્ટોરી કે પોસ્ટમાં મુકી શકો છો. ઇન્સ્ટાગ્રામ એટીટ્યુડ શાયરી શેર કરી રહ્યા છે આ શાયરી તમને પસંદ આવે તો તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

status shayari
મિત્રો, આજકાલ દરેક વ્યક્તિના મોબાઈલમાં Whatsapp , Instagram , અને facebook હોય છે. જે આપણને સોશિયલ મીડિયા પર એક્ટિવ રાખે છે. આજકાલ દરેક વ્યક્તિ વોટ્સએપ કે ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂકે છે.આપણા રોજિંદા જીવનમાં શું થાય છે, અમે સ્ટેટસ દ્વારા લોકો સુધી આસાનીથી આપણે તેને શાયરી કે કવિતાના રુપે લખી તેને સ્ટેટસમાં મુકતા હોઈએ છે. તેથી જ આજે આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત સ્ટેટસ શાયરી લઈને આવ્યા છીએ જે તમને ખૂબ જ પસંદ આવશે.
- ફિર ગલતફેમિયો મેં ડાલ દિયા, જાતે હુએ મુસ્કુરાના જરુરી થા
- ઉપર વાલા ભી આશિક હૈ અપના, કિસી ઔર કા હોને નહીં દેતા મુજે.
- મેરી હિમ્મત કો પરખને કી ગુસ્તાખી ન હો, પહલે ભી કઈ તૂફાનો કા રુખ મોડ ચુકા હું મૈં.
- પથ્થર સમજ કે હમેં મત ઠુકરાઓ, કલ હમ મંદિર મેં ભી હો સકતે હૈ.
- એહસાન નહીં હૈ જિંદગી તેરા મુજ પર, મૈંને હર સાંસ કી યહાં કીમત દી હૈ.
- જૂઠ અગર યહ હૈ કિ તુમ મેરે હો, તો યકીન માનો, મેરે લિએ સચ કોઈ માયને નહીં રખતા
- બચપન અબ ભી વહીં હૈ હમમે, બસ જરુરતેં બડી હો ગઈ હૈ.
- મુઠ્ઠી ભર ઉજાલા બાંદ દીયા, ઔર કહા, લો હો ગઈ સુબહ.
- ખેલતી હૈ મેરે દુખો કે સાથ , જિંદગી કિસ કદર શરારતી હૈ.
- મૈં હર કામ ગલરત કરતા હુ પર, પર કોઈ ગલત કામ નહીં કરતા