Skin Care : ત્વચાની કરચલીઓથી છુટકારો મેળવવા કરો આ કુદરતી વસ્તુઓનો ઉપયોગ

ત્વચાને કડક બનાવવા માટે તમે કુદરતી ઘટકોનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય આ વસ્તુઓ તમારા ચહેરા પર કુદરતી ચમક લાવવાનું કામ કરશે

Skin Care : ત્વચાની કરચલીઓથી છુટકારો મેળવવા કરો આ કુદરતી વસ્તુઓનો ઉપયોગ
Skin Care Tips (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 9:27 AM

ઉંમરની (Age ) સાથે ચહેરા પર કરચલીઓ પણ દેખાય છે. જેના કારણે ત્વચા ઢીલી (Loose ) દેખાવા લાગે છે. આ દિવસોમાં માત્ર વધતી જતી ઉંમરને કારણે જ નહીં પરંતુ અસ્વસ્થ (Unhealthy ) જીવનશૈલી અને આહારના કારણે પણ ત્વચા ઉંમર પહેલા જેવી દેખાવા લાગે છે. ઢીલી ત્વચાથી છુટકારો મેળવવા માટે લોકો ઘણા પૈસા પણ ખર્ચે છે. પરંતુ તેનાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય પણ અજમાવી શકો છો. ત્વચાને કડક અને ચુસ્ત બનાવવા માટે તમે કુદરતી ઘટકોનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય આ વસ્તુઓ તમારા ચહેરા પર કુદરતી ચમક લાવવાનું કામ કરશે. આવો જાણીએ તમે કઈ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

કુંવારપાઠુ

એક બાઉલમાં તાજી એલોવેરા જેલ લો. તેને ચહેરા અને ગરદન પર લગાવો. તેને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. તે પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. એલોવેરા કુદરતી રીતે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. તમે તેનો ઉપયોગ રાત્રે સૂતા પહેલા પણ કરી શકો છો.

ચંદન

એક બાઉલમાં ચંદન પાવડર લો. તેમાં ગુલાબજળ ઉમેરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. તેમને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. તે પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 1 થી 2 વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. આ ફેસ પેક તમારી ત્વચાને મુલાયમ બનાવવાનું કામ કરે છે. તે તમારી ત્વચાને ચુસ્ત અને ચમકદાર બનાવે છે. આ ફેસ પેક ખીલની સમસ્યાથી છુટકારો અપાવવાનું પણ કામ કરે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કાકડી

કાકડી કુદરતી ટોનર તરીકે કામ કરે છે. તે ત્વચામાં કુદરતી ચમક લાવે છે. આ માટે એક બાઉલમાં કાકડીનો રસ કાઢી લો. આ રસ સુકાઈ જાય ત્યાં સુધી ચહેરા પર રહેવા દો. તે પછી ત્વચાને ઠંડા પાણીથી ધોઈ લો. તમે દરરોજ તેનો ઉપયોગ કરી શકો છો. આ તમારી ત્વચાને કડક બનાવવાનું કામ કરશે.

મધ

મધમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી એજિંગ ગુણ હોય છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. એક બાઉલમાં એક ચમચી મધ લો. તેમાં મધના થોડા ટીપા ઉમેરો. તેમાં ઓલિવ ઓઈલના થોડા ટીપા ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને ચહેરા પર લગાવો. જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને રહેવા દો. તે પછી ત્વચાને હૂંફાળા પાણીથી ધોઈ લો. આ ફેસ પેક ત્વચાને ટાઈટ કરવાનું કામ કરશે. તમે અઠવાડિયામાં એકવાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">