એટિટ્યુડ શાયરી : ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર શેર કરો આ ખતરનાક શાયરી
દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ બે પ્રકારના હોય છે. જેમાં એક હકારાત્મક એટિટ્યુડ હોય છે. જ્યારે બીજો નેગેટિવ એટિટ્યુડ હોય છે. તો આજે અમે તમારા માટે એક શાનદાન એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી શકો છો. સાથે કેપ્શનમાં પણ લખી શકો છો.

Attitude shayari
આપણે બધાને જ એટિટ્યુડ શબ્દ સાંભળતાની સાથે એક વિચાર મગજમાં આવે છે કે કોઈ પણ વ્યક્તિએ અન્ય વ્યક્તિ સાથે અકડ સાથે કરેલુ વર્તન.પરંતુ એટિટ્યુડનો ખરો અર્થ તો એ થાય છે કે વ્યક્તિના વર્તનનું જે વલણ છે તેને કહી શકાય છે.
દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ બે પ્રકારના હોય છે. જેમાં એક હકારાત્મક એટિટ્યુડ હોય છે. જ્યારે બીજો નેગેટિવ એટિટ્યુડ હોય છે. તો આજે અમે તમારા માટે એક શાનદાન એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી શકો છો. સાથે કેપ્શનમાં પણ લખી શકો છો.
શાયરી વાંચો :
- એક દિન ભી ન નિભા સકેંગે વો મેરા કિરદાર,વો જો લોગ મુઝે મશવરે દેતેં હૈ હજાર
- હમ તો એક સમંદર હૈ, હમે ખામોશ રહને દે, જરા જો લહર ગયે, તો શહર ડુબો દેગે
- બુરા ન કહો દુનિયા વાલોં મુઝકો, બુરા મેરા સમય હૈ, હમ નહી
- રેગિસ્તાન ભી હરે હો જાતે હૈ, જબ અપને સાથ અપને ભાઈ ખડે હો જાતે હૈ
- હમારા Style ઔર Attitude હી કુછ અલગ હૈ, બરાબરી કરને જાઓગે તો બિક જાઓગે
- હમ જિંદગી કા સફર તો કરતે હૈ, પર હમારા અંદાજ હમેશા અલગ હોતા હૈ
- કોઈ મુઝસે જલતા હૈ, તો યે ભી મેરે લિએ સફલતા હૈ
- તૂ કમાલ હૈ, તો હમ ભી બવાલ હૈ
- ના જ્યાદા ના કમ, જૈસે આપકી સોચ વૈસે હમ
- ના પેશી હોગી, ન ગવાહ હોગા અબ જો ભી હમસે ઉલઝેગા બસ સીધા તબાહ હોગા
કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે