AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Romantic Shayari: લોગ તો મરતે હૈ હુસ્ન પર, મેરા દિલ તો તેરી ગુફ્તગૂ પર મરતા હૈ…. વાંચો જબરદસ્ત રોમેન્ટિક શાયરી

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી જેમાં પણ ખાસ કરીને ક્રશને દિલની વાત કહેવાની આવે ત્યારે વધારે શું કહેવુ તે જ સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા ક્રશને જણાવી શકો છે.

Romantic Shayari: લોગ તો મરતે હૈ હુસ્ન પર, મેરા દિલ તો તેરી ગુફ્તગૂ પર મરતા હૈ.... વાંચો જબરદસ્ત રોમેન્ટિક શાયરી
Romantic Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 9:30 PM
Share

Romantic Shayari: તમારી ગર્લફ્રેન્ડ અને તમારા બોયફ્રેન્ડ માટે અહીં કેટલીક શ્રેષ્ઠ રોમેન્ટિક શાયરી છે. તમે આ લવ રોમેન્ટિક શાયરી તમે તમારી પત્ની, ગર્લફ્રેન્ડ અને અન્ય લોકો સાથે પણ શેર કરી શકો છો. આનાથી તમારો પ્રેમ વધશે. આ અદ્ભુત ગુજરાતી રોમેન્ટિક શાયરી વાંચો અને તમારા મિત્રો સાથે શેર કરો.

  1. ચુપકે સે આ કર ઈસ દિલ મેં ઉતર જાતે હો, સાંસોં મેં મેરી ખુશબુ બનકે બિખરે જાતે હો, કુછ યૂં ચલા હૈ તેરે ઈશ્ક કા જાદૂ, સોતે-જાગતે તુમ હી તુમ નજર આતે હો.
  2. ક્યા ચાહૂં રબ સે તુમ્હે પાને કે બાદ, કિસકા કરુ ઈંતજાર તેરે આને કે બાદ, ક્યોં મોહબ્બત મેં જાન લુટા દેતે હૈ લોગ, મૈંને ભી યહ જાના ઈશ્ક કરને કે બાદ.
  3. આપકે સાથ હે દિલકા સાહિલ, આપકા પ્યાર હૈ દિલ કી મંજિલ, આપ રહે મેરી હર ખુશી મેં શામિલ, આપ મિલ જાઓ તો ઈસ દિલ કો ઔર નહીં કુછ કરના હાસિલ
  4. લોગ તો મરતે હૈ હુસ્ન પર, મેરા દિલ તો તેરી ગુફ્તગૂ પર મરતા હૈ.
  5. શિકવા કરને ગયે થે ઔર ઈબાદત હો ગયી, તુજે ભૂલને કી જિદ્દ થી, મગર તેરી આદત હો ગયી
  6. નજાકત લે કે આંખો મેં વો ઉનકા દેખના તૌબા, યા ખુદા હમ ઉન્હે દેખે, કિ ઉનકા દેખના દેખે
  7. તમન્ના હૈ મેરે મન કી હર પલ સાથ તુમ્હારા હો, જિતને ભી સાંસે ચલે હૈ હર સાંસ પર નામ તુમ્હારા હો.
  8. હર અલ્ફાજ મેં એહસાસ લિખા જાતા હૈ, યહાં પાની કો ભી પ્યાસ લિખા જાતા હૈ, મેરે જજ્બાત સે વાકિફ હૈ મેરી કલમ ભી, પ્યાર લિખો તો તેરા નામ લિખા જાતા હૈ.
  9. ઘાયલ કર કે મુજે ઉસને પૂછા, કરોગે ક્યા ફિર મોહબ્બત મુજસે. લહૂ-લહૂં થા દિલ મેરા મગર, હોઠોં ને કહા બેઈન્તહા-બેઈન્તહા.
  10. સુના હૈ લોગ જહાં ખોયે વહીં મિલતે હૈ, મૈં અપને આપકો તુજમે તલાશ કરતા હૂં.
  11. મેરી જાન મેરી વફા હો તુમ, ઉસ કુદરત કા દિયા હુઆ એક નાયાબ તોહફા હો તુમ.
  12. ચેહરે પર ફિદા હોના તો એક બહાના થા, અસલી વજહ તો તેરા મુસ્કુરાના થા.

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">