તેરી મોહબ્બત મે એક બાત સીખી હૈ, કે તેરે સાથ કે બિના દુનિયા ફીકી હૈ, વાંચો રોમેન્ટિક લવ શાયરી
લવ શાયરી એ પ્રેમના ઊંડાણને વ્યક્ત કરવાની ખૂબ જ સારી રીત છે, તેથી અમે તમારા માટે એકદમ નવી રોમેન્ટિક શાયરીનો સંગ્રહ લાવ્યા છીએ જેમ કે અહી તમે એક થી એક બેહતરીન શાયરી વાચી શકો છો તેમજ તમારા પ્રેમી કે પ્રેમીકાને આ વિશાળ શાયરીના સંગ્રહ સાથે તમારી લાગણીને તેમના થકી પહોંચાડી શકો છે. પ્રેમ એ દરેક મનુષ્યના જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને સંકલિત ભાગ છે, દરેક જીવમાં લાગણીઓની આતુરતા સ્વાભાવિક છે,

Romantic love shayari
મિત્રો, શું તમે તમારા દિલની લાગણીઓ કોઈની સાથે વ્યક્ત કરવા માંગો છો, તો આ પોસ્ટ તમારા માટે ખૂબ જ ખાસ બનવાની છે. અહીં અમે હિન્દીમાં 2 લાઇન લવ શાયરીનો એક સરસ સંગ્રહ અપલોડ કર્યો છે. જો તમે તમારા હૃદયની સ્થિતિ અને તમારી લાગણીઓ કોઈની સાથે સરળ ભાષામાં શેર કરવા માંગતા હો, તો અહીં તમને બે લાઈન કાવ્યોનો સારો સંગ્રહ જોવા મળશે. અહીં તમે એકથી એક જબરદસ્ત શાયરી વાંચી શકો છો અને કોઈપણ સાથે શેર કરી શકો છો.
- સીધા સા સવાલ થા મેરા..ઈશ્ક ક્યા હૈ તુમ્હારે લિયે, ઉસને તુમ કહકર મેરી બોલતી બંધ કર દી.
- દુરિયોં સે હી એહસાસ હોતા હૈ કી; નાઝદીકિયા કિતની ખાસ હોતી હે..
- અબ દિલ કિ મહફિલ મે યે ચર્ચા-એ-આમ હો ગયા હો ગયા ઉસને નજાકત સે, જુકાઈ આખેં ઔર મેરા કામ તમામ હો ગયા
- લફ્ઝો સે ક્યા મુકાબલા, નજરોં કે વાર કા, અસર અક્સર ગહરા હોતા હૈ બેજુબાન પ્યાર કા.
- છુપા લો મુજે અપને સાંસો રે દરમિયાં, કોઈ પુછે તો કહ દેના જિંદગી હૈ મેરી
- બસ ચાહત હૈ ઈતની સી મેરી, મેરી ધડકન તેરે દિલ સે જુડી રહે, જો ગુજરી હૈ તેરે સાથ મોહબ્બત કી રાત, વૈસી રાત હર રાત બની રહે.
- તુમ્હારા તો ગુસ્સા ભી ઈતના પ્યારા હૈ કિ, દિલ કરતા હૈ દિનભર તુમ્હે તંગ કરતે રહે.
- બહુત પ્યાર આતા હૈ ઉસ પર જબ વો રોતે્ હુએ કહેતી હૈ, બહુત મારુંગી અગર મુજે છોડકર ગયે તો.
- ચલો અપની ચાહતે નીલામ કરતે હૈ, મોહબ્બત કા સૌદા સરે આમ કરતે હૈ, તુમ અપના સાથ હમારે નામ કર દો, હમ અપની જિન્દગી તુમ્હારે નામ કરતે હૈ.
- આંખો કી ઝુબાન વો સમજ નહિં પાતે, હોંઠ મગર કુછ ભી કહે નહીં પાતે, અપની બે બસી કિસ તરહ કહે, કોઈ હૈ જીસ કે બિના હમ રહે નહીં પાતે.