Romantic Shayari : એક તેરી ખ્વાહિશ હૈ બસ, બાકી કાયનાત કિસને માંગી હૈ…વાંચો જબરદસ્ત રોમેન્ટિક શાયરી
શાયરી એ તમારી લાગણીઓને અન્ય લોકો સમક્ષ વ્યક્ત કરવાની શ્રેષ્ઠ રીત છે. અને તમે અહીં આજની ખાસ રોમેન્ટિક ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ શાયરી અહી વાંચી શકો છો.
Romantic Shayari: કવિતા અને શાયરી એક એવું માધ્યમ છે જેના દ્વારા આપણે આપણા હૃદયની વાત ખૂબ જ સરળતાથી વ્યક્ત કરી શકીએ છીએ. અને સૌથી મોટી વાત એ છે કે કવિતા અને શાયરી પ્રેમને વ્યક્ત કરવાની સૌથી ફેમસ રીત છે. તેમજ આજકાલ, કોઈપણ સમયે કોઈની પણ સામે આપણી લાગણીઓ શેર કરવા માટે સોશિયલ મીડિયા એ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. ત્યારે આજે અમે કેટલીક જબરદસ્ત રોમેન્ટિક ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ શાયરી લઈને આવ્યા છે.
શાયરી એ તમારી લાગણીઓને અન્ય લોકો સમક્ષ વ્યક્ત કરવાની શ્રેષ્ઠ રીત છે. અને તમે અહીં આજની ખાસ રોમેન્ટિક ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ શાયરી અહી વાંચી શકો છો. જો કે આ અગાઉ પણ અમે આપની સાથે ઘણી શાયરી સેર કરી છે. ત્યારે આજની આ પોસ્ટમાં એકદમ નવીન અને બેસ્ટ રોમેન્ટિક શાયરી વાંચો અહીં.
- વાર દેતા હૈ વો જાન ભી મુજ પર, ઇસ કદર લાડલી હુ મૈં ઉસકી.
- કાસ તુમ મેરે હોતે, યા ફિર યે લફ્ઝ તેરે હોતે.
- બહુત યાદ કરતા હૈ કોઈ હમેં દિલ સે, ના જાને દિલ સે યે ભ્રમ ક્યોં નહીં જાતા.
- રસમ હૈ કહના હી પડતા હૈ, કી સબ કુછ ઠીક હૈ. ખૈરિયત સે કૌન હૈ સાહબ, મજે મેં કૌન હૈ
- સબ આદતેં છોડ સકતા હું, તુમ્હારે લિયે તુમ્હારે સિવા.
- બિલકુલ તુમસા ઔર તુમ્હારા લગતા હું, કભી કભી મેં ખુદ કો પ્યારા લગતા હુ.
- તુઝે સોચકર જો આતી હૈ, વો મુસ્કુરહત કમાલ કી હોતી હૈ.
- તેરી મોહબ્બત મેં અજીબ સે કામ કરતે હૈ, તેરે નામ કે હર સખ્સ કો સલામ કરતે હૈ.
- ઇક તેરી ખ્વાહિશ હૈ બસ, કાયનાત કિસને માંગી હૈ.
- તરસ આતા હૈ મુઝે અપની માસૂમ સી પલકો પર, જબ ભીગકર કહેતી હૈ કી અબ રોયા નહી જાતા.