Valentine’s Day Wishes : તેરી હર અદા પે મુજે પ્યાર આયા હૈ..વાંચો વેલેન્ટાઈન સ્પેશિયલ શાયરી
વેલેન્ટાઈન ડે દરેક કપલ માટે ખૂબ જ ખાસ હોય છે. લવ બર્ડ્સ ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યા છે. લવ વીકના છેલ્લા દિવસે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. પ્રેમના મહિનાનો સૌથી ખાસ દિવસ માનવામાં આવે છે. વેલેન્ટાઈન ડેને લઈને કપલ્સ ખૂબ જ ઉત્સાહિત હોય છે. વેલેન્ટાઈન ડે એ એક એવો દિવસ છે જ્યારે યુગલો તેમની લાગણીઓ તેમના પ્રિયજનો સમક્ષ ખુલ્લેઆમ વ્યક્ત કરે છે.
ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો ગણાય છે. આ મહિનામાં વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે. યુગલો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે યુગલો એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. વેલેન્ટાઈન ડે લવ વીકનો છેલ્લો દિવસ છે. આ સાથે વેલેન્ટાઈન વીક સમાપ્ત થાય છે. દર વર્ષે 14મી ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.ત્યારે તમારા ખાસને વેલેન્ટાઈનની આ રીતે પાઠવો શુભકામના
- આપ હર દિન મેરી સાંસોં મેં બસે હો, આપકે સાથ હર દિન સુહાના લગતા હૈ.
- યહ ભલે હી સાલ મેં એક દિન આતા હૈ લેકિન યે આપકો પતા હોના ચાહિયે કી મેં હર દિન, હર પલ આપસે મોહબ્બત કરતા હૂં.
- જબ તક મેં આપસે નહીં મિલા થા, મુઝે પતા હી નહીં થા કી પ્યાર ક્યા હૈ.
- મૈં તુમસે પ્યાર કરતા હૂં ઔર બેઈન્તહા કરતા હૂં.
- મોહબ્બત કા હર ગીત આપકે બારે મેં ઔર આપકે નામ હૈ. હેપ્પી વેલેન્ટાઇન ડે લવ !
- મેરી જીંદગી કે સબસે મહત્વપૂર્ણ ઇન્સાન કો હૈપ્પી વૈલેનટાઈ ડે !
- જબ મેં આપસે મિલા થા, તો મુઝે પતા ચલ ગયા કી મેરા હર દિન આપકે સાથ વેલેન્ટાઈન ડે હૈ.
- મૈં આપસે ઉતના પ્યાર કરતા હૂં કી જીતના મુઝે ભી નહીં પાતે. હેપ્પી વેલેન્ટાઇન ડે!
- મૈં બાર-બાર આપકો હી ચૂનૂંગા. મેરે સપનો કે ઇન્સાન કો હેપ્પી વેલેન્ટાઇન ડે!
- આપ અબ ભી મેરે કો હંસાતે હો, અબ ભી મેરે પેટ મેં તિતલિયાં ઉડાતે હૈ ઔર આજ ભી મેં હર દિન તુમ્હારે પ્યાર મેં ખુદ કો ડૂબતા પતા હૂં. હેપ્પી વેલેન્ટાઇન ડે!