Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Gujarati Shayari: જબ સે દેખા તુઝે પ્યાર હો ગયા, જીના મારના સબ દુસ્વાર હો ગયા….વાંચો બેસ્ટ ગુજરાતી શાયરી

આજના આ લેખમાં અમે બેસ્ટ હિન્દી શાયરી ગુજરાતીમાં લઈને આવ્યા છે. ત્યારે ઘણી એવી પણ શાયરી છે કે જેની એક લીટી બોલાય ત્યારે બીજી લીટી આપોઆપ દરેકની જીભ પર આવી જાય છે

Best Gujarati Shayari: જબ સે દેખા તુઝે પ્યાર હો ગયા, જીના મારના સબ દુસ્વાર હો ગયા....વાંચો બેસ્ટ ગુજરાતી શાયરી
Best gujarati shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2023 | 10:10 PM

શાયરી એ આપણા ભારતીય ઉપખંડમાં કવિતાનું એક લોકપ્રિય સ્વરૂપ છે, હિન્દી, ઉર્દૂ, સંસ્કૃત, ફારસી અને ગુજરાતી વગેરે ભાષાઓ મુખ્યત્વે શાયરીમાં વપરાય છે. આપણી ભારતીય સંસ્કૃતમાં ઘણી વાર એવું બને છે કે જે શેર એટલે કે શાયરી લોકાના દિલ સુધી પહોચી જાય છે તે વધુ પ્રચલિત બની જાય છે.

ત્યારે આજના આ લેખમાં અમે બેસ્ટ હિન્દી શાયરી ગુજરાતીમાં લઈને આવ્યા છે. ત્યારે ઘણી એવી પણ શાયરી છે કે જેની એક લીટી બોલાય ત્યારે બીજી લીટી આપોઆપ દરેકની જીભ પર આવી જાય છે. ત્યારે આવી જ શાયરી વાંચો અહીં.

  1. મુસાફિર હમેશા એક નયી મંજીલ ઢુંડતા હૈ. ઔર નયી મંજીલ હમેશા એક મુસાફિર ઢુંડતી હૈ
  2. જબ સે દેખા તુઝે પ્યાર હો ગયા જીના મારના સબ દુસવાર હો ગાયા પાગલ કહો યા દિવાના યે દિલ તેરે નામ હો ગાયા
  3. Plant in pot : એલોવેરાના પાન સુકાઈ જાય છે ? છોડના સારા ગ્રોથ માટે અપનાવો આ ટીપ્સ
    Alcohol: દારૂ પીધા પછી દુર્ગંધ કેમ આવે છે?
    Vastu Tips: ઘરમાં કરોળિયાનું જાળુ બનાવવું શુભ છે કે અશુભ? જાણો અહીં
    આજનું રાશિફળ તારીખ : 28-03-2025
    SRHની હાર બાદ કાવ્યા મારનને આવ્યો ગુસ્સો
    શાર્દુલ ઠાકુરની પત્ની બેકરીની માલિક છે, જુઓ ફોટો
  4. મેરે હાથ મેં આપકા હાથ હો. જીંદગી ભર આપકા સાથ હો.
  5. રૂબારૂ હુયે આપ સે તો દિલ મેં એક સવાલ આયા. દિલ ને પૂછા હમસે ક્યા યહી હૈ વો. જીસ પે તુમ્હે પ્યાર આયા.
  6. આદત તુમ્હારી કુછ એશી હૈ. તુજે કુછ કહ નહીં પાઉંગા. પર તુ મુજસે દૂર જાને કી બાતેં મત કર. તેરે બિના કૈસે રેહ પાઉંગા.
  7. યે ઇનાયતેં ગઝબ કી, યે બલા કી મેહરબાની મેરી ખૈરિયત ભી પૂછી, કિસી ઔર કી ઝબાની.
  8. આવારગીમેં હદસે ગુઝાર જાના ચાહિયે, લેકિન કભી-કભાર તો ઘર જાના ચાહિયે.
  9. જો ચાહતી દુનિયા હૈ વો મુઝ સે નહિ હોગા, સમજૌતા કોઈ ખ્વાબ કે બાદલે નહીં હોગા.
  10. યૂ તો કિસી ચીઝ કે મોહતાજ નહી હમ, બસ એક તેરી આદત સી હો ગયી હૈ.
  11. બહુત મસરૂફ હો શાયદ જો હમકો ભૂલ બેઠે હો, ના યે પૂછા કહાં પર હો, ના યે જાના કે કૈસે હો.

g clip-path="url(#clip0_868_265)">