Alone Shayari : કિસી હાલાત મેં ભી તન્હા નહીં હોને દેતી હૈ, યહી એક ખરાબી હૈ મેરી તનહાઈ કી.. વાંચો શાયરી
પ્રેમની કોઈ વ્યાખ્યા નથી, કે પ્રેમને શબ્દોમાં વ્યક્ત કરી શકાતો નથી. ત્યારે પ્રેમીના દૂર થયા બાદ એકલતાનો અનુભવ તમને રોજ સતાવી રહ્યો છે ત્યારે તેના પર જબરદસ્ત શાયરી લઈને આવ્યા છેઅને આ શાયરીના માધ્યમથી તમે પોતાના હૃદયની લાગણીને વ્યક્ત કરી શકો છો

Alone shayari
અરે મિત્રો, જો તમે એકલતા પર શાયરી શોધી રહ્યા છે તો અહીં એકથી એક જબરદસ્ત શાયરી છે. આ શાયરી તે લોકો માટે જે એકલતાનો સામનો કરી રહ્યા છે. જેમ કહેવામાં આવ્યું છે કે તૂટેલા હૃદય માટે એક જ ઘર છે અને તે છે એકલતા. જે લોકો બધાની સાથે એટલે કે મેળાવડામાં પણ એકલતા અનુભવે છે, તેમના માટે અહીં તમને એકલતાથી ભરેલી ખૂબ જ સુંદર શાયરી છે વાંચો અહીં
- યે ભી શાયદ જિંદગી કી એક અદા હૈ દોસ્તો, જીસકો કોઈ મિલ ગયા વો ઔર ભી તન્હા હો ગયા.
- તન્હાઈયાં કુછ ઇસ તરહ સે ડસને લગી મુઝે, મૈં આજ અપને પૈરોં કી આહટ સે હી ડર ગયા.
- ઉનસે મુલાકત કે સિલસિલે ક્યા બંધ હુયે, મુદ્દતેં બીતી હૈં આયને સે રૂબારુ હુયે.
- એક ઉમર હૈ જો તેરે બગૈર ગુજારની હૈ, ઔર એક લમ્હા ભી તેરે બગેર ગુજરતા નહીં.
- મેરી તનહાઈ કો મેરા શૌક મત સમજ, બહુત પ્યાર સે દિયા હૈ યે તોહફા કિસી ને.
- બિખરી કિતાબેં ભીગે પલક ઔર યે તનહાઈ, કૈસે કહું કે મિલા મોહબ્બત મેં કુછ ભી નહીં.
- તુમ્હેં માલૂમ ભી હૈ મૈં અકેલે જી નહીં સકતા, મેરી આદત બાદલને તક તો મેરે સાથ રુક જાઓ.
- હર રાત ગુજરાતી હૈ મેરી તારોને કે દર્મિયાં. મૈં ચાંદ તો નહી મગર તન્હા જારુર હૂં.
- સૂરજ રોજ અબ ભી બેફિઝૂલ હી નિકલતા હૈ, તુમ ગયે હો જબ સે ઉજાલા નહી હુઆ.
- અપની તનહાયી સે તંગ આ કર, બહુત સે આઈને ખરીદ લાયા હૂં.
