Motivational Shayari : રાસ્તે કભી ખત્મ નહી હોતે, બસ લોગ હિમ્મત હાર જાતે હૈ – જેવી શાયરી વાંચો
આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, આપણા જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. તો મોટિવેશનલ વાર્તાઓ અને કવિતાઓ તેમજ શાયરી દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી શકો છો અને જેનાથી તે વ્યક્તિ તેના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે. તેના માટે આજે અમે તમારા માટે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. જે તમે તમારા સોશિયલ મીડિયા પર સ્ટેટસ મુકી શકાય છે.

Motivational Shayari
Shayari : આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, આપણા જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. તો મોટિવેશનલ વાર્તાઓ અને કવિતાઓ તેમજ શાયરી દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી શકો છો અને જેનાથી તે વ્યક્તિ તેના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે. તેના માટે આજે અમે તમારા માટે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. જે તમે તમારા સોશિયલ મીડિયા પર સ્ટેટસ મુકી શકાય છે.
- ઠોકર નહી ખાઓગે તો કૈસે પતા ચલેગા કિ આપ પત્થર કે બને હૈ યા શીશે કે
- જીતને કે લિએ જરુરી હૈ આપકા જિદ્દી હોના
- રાસ્તે કભી ખત્મ નહી હોતે, બસ લોગ હિમ્મત હાર જાતે હૈ
- ખુદ મેં વો બદલાવ લાઈયે, જો આપ દૂસરોં મેં દેખના ચાહતે હૈ
- જૂઠી બાતોં પે જો વાહ વાહ કરેંગે, વહી લોગ આપકો તબાહ કરેંગે
- કિસ્મત મૌકા દેતી હૈ, ઔર મહેનત ચૌંકા દેતી હૈ
- પ્રગતિ હમેશા સભી સુખ- સુવિધાઓ કો ત્યાગ કર હોતી હૈ
- જિતને ખરાબ હાલાતો સે આપ લડેંગે, કામયાબી ઉતની હી બડી હોગી
- કઠિન સડકેં હમેશા ખૂબસૂરત જગહ કી ઔર લે જાતી હૈ
- અસફલતા યહ સિદ્ધ કરતી હૈ, કાર્ય પૂરે મન સે નહી બલ્કી અધૂરે મન સે હુઆ થા