Friends Shayari In Gujarati : જ્યારે પ્રેમ હાથ છોડે છે, ત્યારે ફક્ત મિત્રો જ સાથે ચાલે છે, જેવી ખાસ શાયરી વાંચો

આપણે જે બાબત માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે બાબત આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ.

Friends Shayari In Gujarati : જ્યારે પ્રેમ હાથ છોડે છે, ત્યારે ફક્ત મિત્રો જ સાથે ચાલે છે, જેવી ખાસ શાયરી વાંચો
Friends Shayari In Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 10:00 PM

આપણા જીવનમાં મિત્રોનું એક આગવુ સ્થાન ધરાવે છે. કારણ કે તે એક જ છે જેની સાથે આપણે બધું શેર કરી શકીએ છીએ. આપણે જે બાબત માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે બાબત આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ. તેનો અર્થ એ છે કે આપણા જીવનમાં મિત્ર હોવા અત્યંત મહત્વપૂર્ણ છે. સાચો મિત્ર આપણા દરેક સુખ અને દુ:ખમાં સાથ આપે છે.

આ પણ વાંચો : Two Line Love Shayari: પ્રેમની દરેક લાગણીને વ્યક્ત કરતી કેટલીક બહેતરીન શાયરીનો સંગ્રહ, વાંચો ગુજરાતીમાં

Friends Shayari In Gujarati

  1. અપની જીંદગી કે અલગ ઉસૂલ હૈ, યારી કે લીએ તો કાંટે ભી કબૂલ હૈ
  2. વક્ત ઔર દોસ્ત હમે યૂહી મિલ જાતે હૈ, લેકિન ઈનકી કિંમત કા પતા તબ ચલતા હૈ, જબ યે હમસે કહી દૂર ચલે જાતે હૈ
  3. યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
    23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
    અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
    Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
    જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
    જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
  4. લોગ પ્યાર મેં પાગલ હૈ, ઔર હમ આપકી દોસ્તી મેં
  5. દિલ સે ખ્યાલ એ દોસ્ત ભુલાયા ન જાયેગા, સીને મેં દાગ હૈ કી મિટાયા ન જાયેગા
  6. દોસ્ત હસાને વાલા હોના ચાહિએ, રુલા તો જીંદગી ભી દેતી હૈ
  7. જ્યારે પ્રેમ હાથ છોડે છે, ત્યારે ફક્ત મિત્રો જ સાથે ચાલે છે
  8. દોસ્તી માટે દિલ તોડી શકે છે, પણ દિલ માટે દોસ્તી નહીં!
  9. મિત્રતા એ છે જે વરસાદમાં પણ ચહેરા પર પડતા આંસુને ઓળખે છે.
  10. દોસ્ત હમેશા સચ્ચી હોની ચાહિએ, પક્કી તો સડક હુઆ કરતી હૈ
  11. લોગ તો પ્યાર મેં પાગલ હુઆ કરતે હૈ, હમ તો દોસ્તી મેં જાન દેને વાલોં મેં સે હૈ

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">