AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivational Shayari : તમારો આત્મવિશ્વાસ વધારવા આ ખાસ મોટિવેશન શાયરી ગુજરાતીમાં વાંચો

આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશનની જરુર પડે છે. એ સાચું છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે.કોઈપણ કાર્યને ખૂબ સારી રીતે કરવા અને તે કાર્યનું શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે મોટિવેશન મળે તો કાર્ય વધુ સારી રીતે થાય છે. પ્રેરણા માણસની છુપાયેલી ક્ષમતાને ઉજાગર કરીને કામ કરવાની શક્તિમાં વધારો કરે છે

Motivational Shayari : તમારો આત્મવિશ્વાસ વધારવા આ ખાસ મોટિવેશન શાયરી ગુજરાતીમાં વાંચો
Motivational Shayari In Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 10:13 AM
Share

Motivational Shayari : આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશનની જરુર પડે છે. એ સાચું છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે.

આ પણ વાંચો : Motivational Shayari : જિસ- જિસ પર યહ જગ હસા હૈ, ઉસીને ઈતિહાસ રચા હૈ – જેવી શાયરી વાંચો

કોઈપણ કાર્યને ખૂબ સારી રીતે કરવા અને તે કાર્યનું શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે મોટિવેશન મળે તો કાર્ય વધુ સારી રીતે થાય છે. પ્રેરણા માણસની છુપાયેલી ક્ષમતાને ઉજાગર કરીને કામ કરવાની શક્તિમાં વધારો કરે છે અને તેને પોતાનું કામ ખૂબ જ સારી રીતે કરવાની તક આપે છે. જેથી વ્યક્તિ તેના કામનું શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે છે.

Motivational Shayari

  1. દૂસરો કી બુરાઈ કરને સે અચ્છા હૈ, ખુદ કો અચ્છ બના લેના
  2. જબ મુસીબતો કે સવાલ આયે, તો જવાબ મેં મુસ્કરાહટ દે દે
  3. હર દિન ઈંસાન કા નયા જન્મ હોતા હૈ, ફિર ભી ઈંસાન કહતા હૈ કિ જિંદગી ઈતની લંબી ક્યૂ હૈ
  4. ઠોકર તો હર કોઈ ખાતા હૈ, કોઈ ગિર જાતા હૈ તો કોઈ ગિરકર ચલના સીખ જાતા હૈ
  5. જિંદગી જબ એક હાથ સે કુછ લેતી હૈ, તો વક્ત આને પર દૂસરે હાથ સે દે ભી દેતી હૈ
  6. જમાના આજ કે પન્નો કો છોડકર, કલ કે પન્નો પે લિખને કી ચાહત રખતા હૈ
  7. અભી કા વક્ત ફિસલા જા રહા હૈ, ઔર કલ કે વક્ત કો બંદે તૂ પકડે જા રહે હૈ
  8. જો વક્ત કો વક્ત દેતા હૈ, ઉસકા વક્ત બઢિયા હો જાતા હૈ
  9. જિંદગી હસાએગી ભી, જિંદગી રુલાએગી ભી, જિંદગી સિખાએગી ભી ઔર સીખા હુઆ ભુલાએગી ભી
  10. જો ખુદા કા દોસ્ત હો જાતા હૈ, જમાના ઉસકા યાર હો જાતા હૈ

Follow Us
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
બહારનું ખાવું મોંઘુ પડશે
બહારનું ખાવું મોંઘુ પડશે
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">