Rakshabandhan Special Shayari : ભાઈ હૈ તો થોડી સી લડાઈ ભી હૈ, પર ભાઈ કી વજહ સે બહુત ખુશિયા ભી પાઈ હૈ – જેવી શાયરી વાંચો
કોઈ પણ જગ્યાએ ભાઈ-બહેનનો પ્રેમ ખૂબ જ અનોખો જોવા મળતો હોય છે. એક બીજી સાથે લડવું, ઝઘડવું અને મનાવવુ એ ભાઈ-બહેનનો ખૂબ જ સુંદર સંબંધ છે. ભાઈ-બહેનનો પ્રેમ એ જીવનનો અનમોલ ભાગ છે.
Shayari : વિશ્વમાં ભાઈ માટે બહેનનો પ્રેમ બહુ કિંમતી હોય છે. કોઈ પણ જગ્યાએ ભાઈ-બહેનનો પ્રેમ ખૂબ જ અનોખો જોવા મળતો હોય છે. એક બીજી સાથે લડવું, ઝઘડવું અને મનાવવુ એ ભાઈ-બહેનનો ખૂબ જ સુંદર સંબંધ છે. ભાઈ-બહેનનો પ્રેમ એ જીવનનો અનમોલ ભાગ છે.
આ પણ વાંચો : Rakshabandhan Special Shayari : ભાઈ- બહેનના પ્રેમને દર્શાવતી ખાસ શાયરી ગુજરાતીમાં વાંચો
જીવનના છેલ્લા તબક્કા સુધી બાળપણની ઘણી બધી તોફાનો અને યાદો યાદ રહે છે. રક્ષાબંધનનો તહેવાર આ સંબંધને વધુ મજબૂત બનાવે છે. તો અમે તમારા માટે ખાસ રક્ષાબંધન સ્પેશિયલ શાયરી લઈને આવ્યા છીએ.જે તમે તમારા ભાઈ – બહેન સાથે શેર કરો.
Rakshabandhan Special Shayari
- દિલ કે પ્યાર કો કભી જતાયા નહી, ભાઈ તૂ મેરી જાન હૈ તુઝકો કભી બતાયા નહી
- જબ ભાઈ – બહેન મેં પ્રેમ પક્કા હોતા હૈ, તો ઘર કી બડી તરક્કી હોતી હૈ
- જબ બડા ભાઈ હોતા હૈ સાથ, તો દુખ કા નહી હોતા હૈ અહેસાસ
- વક્ત કે સાથ ભાઈ કે રિશ્તે બદલ જાતે હૈ, અગર પ્યાર સે સંભાલો તો સંભલ જાતે હૈ
- ભાઈ કે રિશ્તે કા સબસે ખૂબસૂરત ગહના, બસ જૈસે આજ હો, વૈસે હી હમેશા રહના
- દિલ કે જજ્બાત બડે હો જાતે હૈ, જબ મુસીબત મેં ભાઈ ખડે હો જાતે હૈ
- ભાઈ હૈ તો થોડી સી લડાઈ ભી હૈ, પર ભાઈ કી વજહ સે બહુત ખુશિયા ભી પાઈ હૈ
- ભાઈ સે જ્યાદા ના કોઈ ઉલજતા હૈ, ના ભાઈ સે જ્યાદા કોઈ સમજતા હૈ
- ઉસ વક્ત શર્મ સે જુક જાતી હૈ આંખે, જિસ ભાઈ કો દુશ્મન સમજો વહી સહારા દે
- દિલ મેં પ્યાર ઔર હોઠોં પર કડવે બોલ હોતે હૈ, દુખ મેં સાથ દેને વાલે ભાઈ અનમોલ હોતે હૈ