AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakshabandhan Special Shayari : ભાઈ- બહેનના પ્રેમને દર્શાવતી ખાસ શાયરી ગુજરાતીમાં વાંચો

દુનિયામાં ભાઈ માટે બહેનનો પ્રેમ બહુ કિંમતી હોય છે. કોઈ પણ જગ્યાએ ભાઈ-બહેનનો પ્રેમ ખૂબ જ અનોખો જોવા મળતો હોય છે. લડવું, ઝઘડવું અને એકબીજાને મનાવવા એ ભાઈ-બહેનનો ખૂબ જ સુંદર સંબંધ છે.

Rakshabandhan Special Shayari : ભાઈ- બહેનના પ્રેમને દર્શાવતી ખાસ શાયરી ગુજરાતીમાં વાંચો
Rakshabandhan Special Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2023 | 11:40 AM
Share

Shayari : દુનિયામાં ભાઈ માટે બહેનનો પ્રેમ બહુ કિંમતી હોય છે. કોઈ પણ જગ્યાએ ભાઈ-બહેનનો પ્રેમ ખૂબ જ અનોખો જોવા મળતો હોય છે. લડવું, ઝઘડવું અને એકબીજાને મનાવવા એ ભાઈ-બહેનનો ખૂબ જ સુંદર સંબંધ છે. ભાઈ-બહેનનો પ્રેમ એ જીવનનો સુંદર ભાગ છે. જીવનના છેલ્લા તબક્કા સુધી બાળપણની ઘણી બધી તોફાનો અને યાદો યાદ રહે છે. રક્ષાબંધનનો તહેવાર આ સંબંધને વધુ મજબૂત બનાવે છે. તો અમે તમારા માટે ખાસ રક્ષાબંધન સ્પેશિયલ શાયરી લઈને આવ્યા છીએ.

આ પણ વાંચો : Moon Shayari: તુમ આ ગયે હો તો ફિર ચાંદની સી બાતે હો, જમીન પે ચાંદ રોજ રોજ ઉતરતા કહા હૈ…..વાંચો જબરદસ્તા શાયરી

Brother and Sister Shayari

  1. ખુશનસીહ હોતી હૈ વો બહને જિન્હે, ઉનકી રક્ષા કરને વાલા ભાઈ મિલતા હૈ
  2. યાદ આતા હૈ અક્સર વો ગુજરા જમાના, તેરી મીઠી સી આવાજ મેં ભાઈ કહકર બુલાના
  3. દિલ મેં પ્યાર ઔર હોઠોં પર કડવે બોલ હોતે હૈ, દુખ મેં સાથ દેને વાલે ભાઈ હંમેશા અનમોલ હોતે હૈ
  4. તેરે ભાઈ કે હાથોં કી લકીરે બડી ખાસ હૈ, તભી તો તેરે જૈસા દોસ્ત મેરે પાસ હૈ
  5. મા દેતી હૈ મમતા હૈ ઔર પિતા અનુશાસન સિખાતા હૈ, લેકિન ખુલ કર કૈસે હૈ જીના ? યહ એક ભાઈ હમે સિખાતા હૈ
  6. મેરે ભાઈ કી યારી, સારી દુનિયા સે ન્યારી
  7. મેરા ભઈયા બેશક મુઝસે દૂર હૈ, મગર મેરે દિલ કે સબસે કરીબ હૈ
  8. જબ પડ ગઈ થી સારી દુનિયા મેરે પીછે, તબ સિર્ફ મેરા ભાઈ ખડા થા મેરે પીછે
  9. મેરે ભાઈ સે લડ સકે ઈતના કિસી મેં દમ નહી, મેરા ભાઈ કિસી સે કમ નહી
  10. તેરે જૈસા ભાઈ હો જબ મેરે સાથ, તો ફિર ડરને કી ક્યા હૈ બાત

Follow Us
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
g clip-path="url(#clip0_868_265)">