Motivational Shayari : આજની શાનદાર પ્રેરણાત્મક શાયરી ગુજરાતીમાં વાંચો

|

Jun 12, 2023 | 9:45 AM

આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

Motivational Shayari : આજની શાનદાર પ્રેરણાત્મક શાયરી ગુજરાતીમાં વાંચો
Motivational Shayari

Follow us on

Motivational Shayari : સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ.

આ પણ વાંચો : Motivational Shayari : આજની શાનદાર મોટિવેશનલ શાયરી ગુજરાતીમાં વાંચો

આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

Motivational Shayari

  1. શિક્ષા કી જડે કડવી હોતી હૈ લેકિન ફલ મીઠા હોતા હૈ
  2. આપ સફલતા તબ તક નહીં પ્રાપ્ત કર સકતે જબતક, આપ મેં અસફલ હોને કા સાહસ ન હો
  3. મેહનત ઈતની ખામોશી સે કરો કિ સફલતા શોર મચા દે
  4. કોઈ ભી મહાન વ્યક્તિ અવસરો કી કમી કે બારે મેં શિકાયત નહી કરતા
  5. જિતને વાલે કુછ અલગ ચીજે નહી કરતે,બસ વો ચીજો કો અલગ તરીકે સે કરતે હૈ
  6. કિસી ભી ઈંસાન કી ઈચ્છાશક્તિ ઔર દ્રઢસંકલ્પ ઉસે ભિખારી સે રાજા બના સકતી હૈ
  7. લોગ ચાહતે હૈ કિ આપ બેહતર કરે, લેકિન વો કભી કભી નહીં ચાહતે કિ આપ ઉનસે બેહતર કરે
  8. પસંદ હૈ મુઝે ઉન લોગોં સે હારના, જો મેરે હારને કી વજહ સે પહલી બાર જીતે હૈ
  9. જીતને કા અસલી મજા તો તબ હૈ, જબ સબ આપકે હારને કા ઈંતજાર કર રહે હો
  10. અગર જિંન્દગી મેં કામયાબ હોના ચાહતે હો,તો બોલને સે જ્યાદા સુનને કી આદત ડાલો
  11. દોસ્ત બેશક એક હો લેકિન એસા હો જો, અલફાજ સે જ્યાદા ખામોશી કો સમઝે
Next Article