AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parents Shayari : સારે રિશ્તો કો નિભા કર દેખા, મા બાપ કે જૈસા કોઈ અપના નહી દેખા – જેવી શાયરી વાંચો

આપણી સંસ્કૃતિમાં માતા-પિતા બંન્નેનો દરજજો એક સમાન છે. કોઈ પણ વ્યક્તિ માટે માતા-પિતા એ ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. માતા પિતા બાળકના ઉછેરમાં એક આગવી ભૂમિકા ભજવે છે.

Parents Shayari : સારે રિશ્તો કો નિભા કર દેખા, મા બાપ કે જૈસા કોઈ અપના નહી દેખા - જેવી શાયરી વાંચો
Parents Shayari in Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2023 | 1:52 PM
Share

Shayari : આપણી સંસ્કૃતિમાં માતા-પિતા બંન્નેનો દરજજો એક સમાન છે. કોઈ પણ વ્યક્તિ માટે માતા-પિતા એ ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. માતા પિતા બાળકના ઉછેરમાં એક આગવી ભૂમિકા ભજવે છે. બાળકના જન્મથી લઈ બાળકો પોતાના પગભર ના થાય ત્યાં સુધી દરેક નાની મોટી બાબતોનું ધ્યાન માતા પિતા રાખતા હોય છે. જો જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ પર તેના માતા પિતાના અગણિત ઉપકાર છે. તો અમે આજે ખાસ તમારા માટે ગુજરાતીમાં પેરેન્ટસ શાયરી લઈને આવ્યા છીએ.

આ પણ વાંચો :Parents Shayari: મેરી દુનિયા મેં ઈતની જો શૌહરત હૈ, મેરી માતા પિતા કી બદૌલત હૈ – જેવી શાયરી વાંચો

Parents Shayari

  1. મેરે બચ્ચે તુઝે ઔર ક્યા ચાહિએ, બૂઢે મા બાપને તુઝકો અપની જવાની દી હૈ
  2. ઔલાદ કો ઈંસાન બનાને કી ફિક્ર મેં, મા બાપ કો અપના સોચને કી ભી ફુર્સત નહી મિલી
  3. વો માતા પિતા હી હૈ જિનસે આપને મુસ્કુરાના સીખા
  4. ઈસ દુનિયા મેં બિના સ્વાર્થ કે સિર્ફ માતા પિતા હી પ્યાર કર સકતે હૈ
  5. આકાશ કે દેવતાઓ કી પૂજા કરને સે પૂર્વ અપને માતા પિતા કી પૂજા કરો
  6. ભીડ બહુત હોગી ઔર નજર મા બાપ હી આએગે
  7. સારે રિશ્તો કો નિભા કર દેખા મા બાપ કે જૈસા કોઈ અપના નહી દેખા
  8. જિનકે અપને મા બાપ સે , રિશ્તે ગહરે હોતે હૈ, ઉનકે કલ ઔર આજ દોનો અચ્છે હોતે હૈ
  9. ઈશ્વર કા સબસે અનમોલ તોહફા હમારે માતા પિતા હૈ
  10. જમાને કી ધૂપ સર પર પડી તો સમઝ આયા, કિતના જરુરી હૈ સર પર મા બાપ કા સાયા

Follow Us
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
g clip-path="url(#clip0_868_265)">