AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radha Krishna Shayari : હર રંગ સમા જાતા હૈ ઉનમેં, મૈ ઉનકે રંગમે રંગ જાતી હું, વો શ્યામ હૈ મેરે ઔર મેં ઉનકી રાધા કહેલાતી હું

સૌથી પહેલા હૃદયમાં રાધા કૃષ્ણનું નામ યાદ આવે છે. ત્યારે આજે શ્રી ક્રિશ્નની પ્રિયતમાં એવા રાધાજીનો જન્મ દિવસ છે. રાધા કૃષ્ણનું આ એક સાથે નામ તેમના અનંત પ્રેમનું પ્રતીક છે. રાધા કૃષ્ણએ જગતને પ્રેમનો સાચો અર્થ સમજાવ્યો છે. પ્રેમનો અર્થ માત્ર પામી લેવું નથી પણ બલિદાન અને સમર્પણ છે. સાચો પ્રેમ તમને જીવનના મુશ્કેલ સમયમાં પણ ખુશ રહેવાનું કારણ આપે છે.

Radha Krishna Shayari : હર રંગ સમા જાતા હૈ ઉનમેં, મૈ ઉનકે રંગમે રંગ જાતી હું, વો શ્યામ હૈ મેરે ઔર મેં ઉનકી રાધા કહેલાતી હું
Radha Krishna Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 6:00 PM
Share

Radha Krishna Love Shayari : જ્યારે જ્યારે પણ પ્રેમની વાત આવે છે ત્યારે સૌથી પહેલા હૃદયમાં રાધા કૃષ્ણનું નામ યાદ આવે છે. ત્યારે આજે શ્રી ક્રિશ્નની પ્રિયતમાં એવા રાધાજીનો જન્મ દિવસ છે. રાધા કૃષ્ણનું આ એક સાથે નામ તેમના અનંત પ્રેમનું પ્રતીક છે. રાધા કૃષ્ણએ જગતને પ્રેમનો સાચો અર્થ સમજાવ્યો છે. પ્રેમનો અર્થ માત્ર પામી લેવું નથી પણ બલિદાન અને સમર્પણ છે. સાચો પ્રેમ તમને જીવનના મુશ્કેલ સમયમાં પણ ખુશ રહેવાનું કારણ આપે છે.

તો મિત્રો, આજની આ પોસ્ટમાં, અમે આપના માટે રાધા કૃષ્ણ પરની કેટલીક જબરદસ્ત પ્રેમભરી શાયરીનો અદ્ભુત સંગ્રહ લઈને આવ્યા છીએ. આજની આ પોસ્ટમાં રાધાજીના પ્રાગટ્ય દિવસ પર તમે રાધા કૃષ્ણના પ્રેમ પર શાયરી અહીં જોઈ શકો છો.

  1. રાધા કૃષ્ણા કા મિલન તો બસ એક બહાના થા, દુનિયા કો પ્રેમ કા સહી મતલબ જો સમજાના થા.
  2. કૃષ્ણ કી પ્રેમ બાસુરિયા સુન ભઈ વો પ્રેમ દિવાની, જબ-જબ કાન્હા મુરલી બજાયે દોડી આયે રાધા રાની
  3. શ્યામ કી બંસી જબ ભી બજી હૈ, રાધા કે મન મેં પ્રીત જગી હૈ
  4. રંગ બદલતી દુનિયા દેખી, દેખા જગ વ્યવહાર, દિલ ટુટા તબ મન કો ભાયા ઠાકુર તેરા દરબાર
  5. યદિ પ્રેમ કા મતલબ સિર્ફ પા લેના હોતા, તો હર હ્રદય મેં રાધા ક્રિશ્ના કા નામ ના હોતા
  6. રાધા કે સચ્ચે પ્રેમ કા યહ ઈમાન હૈ, કાન્હા સે પહલે લોગ લેતે રાધા કા નામ હૈ.
  7. કર ભરોસા રાધે નામ કા, ધોખા કભી ના ખાયેગા હર મૌકે પર ક્રિશ્ના તેરે ઘર સબસે પહલે આયેગા
  8. જિસ પર રાધા કો માન હૈ, જિસ પર રાધા કો ગુમાન હૈ, યહ વહી ક્રિશ્ના હૈ જો રાધા કે દિલમેં હર જગહ વિરાજમાન હૈ
  9. દૌલત છોડી શોહરત છોડી સારા ખજાના છોડ દિયા, ક્રિશ્ન કે પ્રેમ દિવાનોનેં સારા જમાના છોડ દિયા
  10. જીને કે લિયે નહી ચાહા હૈ તુમ્હે, તુમ્હે ચાહને કે લિયે જીના હૈ હમેં
  11. લીલાધર કી લીલાઓ કા કૈસે કરું બખાન, ભક્તો કી ભાવનાઓ સંગ હ્રદય મેં જિનકે નામ

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">