AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nazar Shayari : એક નજર જો દેખ લીયા તુજે, ફીર કહી ઓર નજર હી ના ઠહેરી..વાંચો શાયરી

આજના લેખમાં અમે તમારી સાથે શાયરી શેર કરી રહ્યા છે આ લેખમાં તમને જબરદસ્ત શાયરી જોવા મળશે જેને તમે તમારા વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બાયોમાં મૂકીને તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને આકર્ષક અને શાનદાર બનાવી શકો છો.

Nazar Shayari : એક નજર જો દેખ લીયા તુજે, ફીર કહી ઓર નજર હી ના ઠહેરી..વાંચો શાયરી
Nazar shayari
| Updated on: Apr 05, 2024 | 10:30 PM
Share

પ્રેમમાં ફસાયેલો પ્રેમી હંમેશા તેની પ્રિયતમાને એક નજર જોવાની શોધમાં હોય છે, જો કે પ્રેમની આ આગ તો બંને તરફ લાગેલી હોય છે. બંને નજરો દ્વારા પોતાના દિલનો હાલ જણાવતા હોય છે. આ પ્રેમાળ નજરોને કવિઓએ પણ કાવ્યાત્મક રંગ આપ્યો છે અને કેટલીક જબરદસ્ત શાયરી અને કવિતાઓ તેના પર લખી છે .

ત્યારે તમારી પ્રિયતમા કે પ્રિયતમને એક નજર જોવા અને તેની એ નજર પર મોહિત કરી દેતી આજના આ લેખમાં શાયરી વાંચો અહીં.

  1. નજરેં ક્યા કમ થી, ઘાયલ કરને કે લીયે, જો આજ તો જુલ્ફેં, ભી ફૈલાઈ હૈ..!
  2. રખ લો આયેને હજાર તસલ્લી કે લીયે, પર સચ કે લીયે તો, આંખે હી મિલાની પડેંગી.
  3. નઝરે તુમ્હારી બોલ રહી તુમ કરતે હો મુઝસે પ્યાર પર પૂછતા હું જબ ભી મેં તુમાકો તુમ કર દેતી હોં ઇન્કાર.
  4. મેરી આંખે મેં જાકને સે પહેલે જરા સોચ લીજી, જો હમને પલકે ઝુકા લી તો કયામત હોગી….
  5. મેં ઉમર ભર જીનકા ના દે સકા જવાબ, વો એક નજર મેં ઇતને સવાલ કર ગયે.
  6. નજર જીસકી તરફ કરકે નિહાગેં ફેર લેતે હો, કયામત તક ઉસ દિલ કી પરેશાની નહીં ગઈ.
  7. સૌ તીર જમાને કે એક તીર-એ-નજર તેરા, અબ ક્યા કોઈ સમજેગા દિલ કિસકા નિશાના હૈ.
  8. મિલી જબ ભી નઝર ઉનસે, ધડકતા હૈ હમારા દિલ, પુકારે વો ઉધર હમકો, ઇધર દમ ક્યૂ નિકાલતા હૈ.
  9. નજર સે નજર મિલા કર તુમ નજર લગા ગયે યે કૈસી લગી નજર કી હમ, હર નજર મેં આ ગયે
  10. પ્યાર કે ફૂલ ખિલતે હૈં તેરી મદહોશ આંખો મેં, જહાં દેખે તો એક નજર વહાં ખુશાબુ બિખાર જાય.
g clip-path="url(#clip0_868_265)">