Moon Shayari: તુમ આ ગયે હો તો ફિર ચાંદની સી બાતે હો, જમીન પે ચાંદ રોજ રોજ ઉતરતા કહા હૈ…..વાંચો જબરદસ્તા શાયરી
અમે આજે આ ચાંદ અને તેની સુંદરતા પર કેટલીક બહેતરીન શાયરી લઈને આવ્યા છે. જે તમે આ પોસ્ટમાં જોઈ શકો છો. તેમજ આ અગાઉ અમે આપની સાથે પ્રેમ, મિત્રતા સહિત અનેક શાયરી સેર કરી છે જે તમે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.
SHAYARI: ચંદ્ર તેની સુંદરતા અને લાવણ્યની જેટલી પ્રશંસા કરીએ તેટલી જ ઓછી છે ચાંદને આજ સુધી બસ આપડે દૂરથી નિહાળતા રહ્યા છે પણ આપણા વૈજ્ઞાનિકોના કારણે હવે આપડે ચાંદ અને તેની તસ્વીરોને ખુબ નજીકથી નિહાળીશું. ભારતે તેના માટે ચાંદ પર ચંદ્રયાન મોકલ્યુ છે જે આપણે ચાંદની સુંદરતા અને તેની તમામ જરુરી માહિતીથી અવગત કરશે. ત્યારે આજે અમે આ લેખમાં ચાંદ કે ચંદ્રને લગતી કેટલીક જબરદસ્ત શાયરી લઈને આવ્યા છે.
- ચાંદ અપની ચાંદની કો હી નિહરતા હૈ, ઉસે કહા પતા કોઈ ચકોર પ્યાસા રહે જાતા હૈ..
- ખુબસુરત ગઝલ જૈસા હૈ તેરા ચાંદ સા ચેહરા, નિગાહે શેર પઢતી હૈ તો લબ ઇર્શાદ કરતે હૈ…
- યે સનમ જીસને તુઝે ચાંદ સી સુરત દી હૈ, ઉસ હી મલિક ને મુઝે ભી તો મોહબ્બત દી હૈ.
- તુમ આ ગયે હો તો ફિર ચાંદની સી બાતે હો, જમીન પે ચાંદ રોજ રોજ ઉતરતા કહા હૈ.
- તસવીર બના કે તેરી આસમાન પે ટાંગ આયા હુ, ઔર લોગ પૂછતે હૈં આજ ચાંદ ઇતના બેદાગ કૈસે હૈ.
- રુસવાઈ કા ડર હૈ યા અંધેરો સે મોહબ્બત, ખુદા જાને, અબ મૈને ચાંદ કો અપને આંગન મેં ઉતરતે નહીં દેખતા…
- તુમ સુબહ કા ચાંદ બન જાઓ, મૈં શામ કા સૂરજ હો જાઉ, મિલે હમ-તુમ યુ કભી, તુમ મેં હો જાઓ, મૈ તુમ હો જાઉં..
- કિતના ભી કર લે, ચાંદ સે ઇશ્ક, રાત કે મુકદ્દર મેં, અંધેરેં હી લીખે હૈ…
- ના ચાંદ ચાહિયે ના ફલક ચાહિયે, મુઝે તો બસ તેરી એક ઝલક ચાહિયે..
- હમારે હાથો મેં એક શકલ ચાંદ જૈસી થી, તુમ્હે યે કૈસે બતાયે વો રાત કૈસી થી.
- જો જાગતે હૈ રાત ભર, તુમ ઉનકા સવેરા ક્યા જાનો, તુમ ચાંદ હો પૂનમ કા, હોતા ક્યા હૈ અંધેરા તુમ ક્યા જાનો.