Mohabbat Shayari: પ્રેમની લાગણીથી ભરેલી એકથી એક જબરદસ્ત શાયરી વાંચો અહીં…
આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત પ્રેમભરી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે. વ્યસ્ત લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.
Mohabbat Shayari: પ્રેમનું બિજુનામ મોહબ્બત છે. ત્યારે આજની આ પોસ્ટમાં અમે કેટલીક પ્રેમ મોહબ્બત પર કેટલીક જબરદસ્ત શાયરી લઈને આવ્યા છે. પ્રેમથી ભરેલી આ દુનિયામાં પ્રેમ એક એવી અમૂલ્ય ચીજ છે, જે કદાચ દરેકને ખબર હશે. પ્રેમ વિના આખી દુનિયા અધૂરી છે. આજે આ લેખમાં આપણે પ્રેમને લગતી કેટલીક શાયરી તમારી સાથે સેર કરી રહ્યા છીએ.
પ્રેમની લાગણીઓથી ભરેલા હૃદયમાં કવિતાને સિંહાસન પર બેસાડવામાં આવે છે અને અહીંથી જ પ્રેમ કવિતાનો જન્મ થાય છે, પ્રેમમાં કેટલીય ક્ષણો જીવંત રહે છે અને આ પોસ્ટ તેના પર આધારિત છે.
- કિસકો માલૂમ થા દેખતે દેખતે, આંખો આંખો મેં ઇઝહાર હો જાયેગા, દોનો થે અજનબી યે ખબર કિસકો થી, એક મુલકાત મેં પ્યાર હો જાયેગા…
- એક ઇંચ ભી છોડને કો દિલ નહીં કરતા, કિસી ઝગડે કી જૈસી હો તુમ…
- કોઈ કાંટા ના હો ગુલાબો મેં, ઐસા મુમકીન હૈં સિર્ફ ખ્વાબો મેં, દિલ કો કૈસે કરાર આતા હૈ, યે લિખા હી નહીં કિતાબો મેં…
- મોહબ્બત કરને વાલે ના જીતે હૈ ના હી મરતે હૈ, ફૂલ કી ચાહ મેં, વો કાટો સે ગુજરતે હૈ…
- સચ્ચી મોહબ્બત એક જેલ કે, કૈદી કી તરહ હોતી હૈ, જિસમે ઉમર બીત ભી જાયે, પર સજા પુરી નહીં હોતી..
- શુરુ કરતે હૈં ફિરસે મોહબ્બત, તુમ ચલે આઓ, થોડા હમ બાદલ જાતે હૈ, થોડા તુમ બદલ જાઓ…
- મેરી મોહબ્બત કા બસ, એક હી ઉસુલ હૈ, તુ જૈસી ભી હૈ, મુઝે કબૂલ હૈ…
- તેરી નજરો મેં ખુદ કે અક્સ કો જાના હૈ, મેરે હર જરે જરે ને બસ તુમ્હે અપના મના હૈ…
- તુમ સાથ હો તો, દુનિયા અપની સી લગતી, વરના સીને મેં સાંસે ભી, પરાઈ સી લગતી હૈ.
- આગ સુરજ મેં હોતી હૈ, જલના જમીન કો પડતા હૈ, મોહબ્બત નિગાહે કરતી હૈ, તડપના દિલ કો પડતા હૈ..