Mariz Love Shayari: ઉસે ક્યા પતા , કિસકી નજર પ્યાસી રહ ગઈ, જો ભીગે મેં ચલે ઔર….વાંચો મરીઝની જબરદસ્ત શાયરી
મરીઝ સાહેબે તેમના જીવન દરમિયાન ઘણી ગઝલો, કવિતાઓ અને શાયરીઓ લખી છે જેમાંથી જ કેટલીક શાયરી અને ગઝલને અમે રજૂ કરી રહ્યા છે.
અબ્બાસ અબ્દુલ અલી વાસી ‘મારીઝ’ વિના ગુજરાતી ગઝલનો સંવાદ શક્ય નથી. તેમણે ગુજરાતી સાહિત્યને અનેક જબરદસ્ત ગઝલો અને શાયરી આપી છે. ત્યારે આજે અમે તેમની કેટલીક હિન્દી ગઝલોને ગુજરાતીમાં લઈને આવ્યા છે. મરીઝ અબ્બાસ વાસી તરીકે ઓછું પરંતુ મરીઝના નામથી વધુ ઓળખાય છે. ત્યારે ચાલો તેમની કેટલીક શાયરી આપડે જોઈએ.
- મત માંગ ઉસ સે ઔકાત સે જ્યાદા જિંદગી, એક પલ એસા દેગા બિતા નહીં પાયેગા
- ઈસ સે અધિક પ્રેમ કા કોઈ મુઆવજા નહી, ઉન્હે ભુલા દેને કી ઉન સે રજામંદી મિલ ગઈ.
- બસ દુર્દશા કા ઈતના આભાર હોતા હૈ, જિસે ભી મિલૂં, મુજ સે સમજદાર હોતા હૈ.
- મેરા મયખાના ભલા, જબ ચાહૂં નિકલ પાઉં, શેખ જી, કાબે મેં તો ચારો ઔર દીવાર હૈ.
- સદા કી શાન્તિ કહાં હૈ મેરે નસીબ મે? કભી કભી જરા હોશ મેં ભી આ જાતા હૂં
- એક પલ ભી ઉસ કે બિના ચલતા નહીં થા મરીજ, કૌન જાને કૈસે સારી જિન્દગી ચલી ગઈ.
- ગરીબો કે જીવન મેં એસા જહર ઘોલના યા રભ, મૌત કા ઘૂંટ પી લે ઉસકા જીવન ચૂસને વાલે
- કોઈ એસા દિલદાર જહાં મેં નજર આયે, હાથ બંટા દે પર લાચાર ના બનાયે
- હમદર્દ બન જાયે જરા સાથ મેં આયે, યે ક્યા કિ સભી દૂર સે હી રાસ્તે બતાયે
- ઉસે ક્યા પતા , કિસકી નજર પ્યાસી રહ ગઈ, જો ભીગે મેં ચલે ઔર ના પર્દા ઉઠાયે