Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friendship day Shayari : ફ્રેન્ડશીપ ડેના દિવસે તમારા મિત્રોને મોકલો આ ખાસ શાયરી અને કરો વિશ

આજે Happy International Friendship day પર જો તમે પણ તમારા ખાસ મિત્રને શુભેચ્છા પાઠવવા માંગો છો, તો આ શાયરી તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

Friendship day Shayari : ફ્રેન્ડશીપ ડેના દિવસે તમારા મિત્રોને મોકલો આ ખાસ શાયરી અને કરો વિશ
Happy International Friendship day wishes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 3:35 PM

Happy International Friendship day: મિત્રતાનો સંબંધ સૌથી ખાસ હોય છે, આમાં ઝઘડાની સાથે પ્રેમ પણ હોય છે. સંબંધોને મજબૂત કરવા અને તેના માટે આભાર માનવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશીપ દિવસ ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર, જો તમે પણ તમારા ખાસ મિત્રને શુભેચ્છા પાઠવવા માંગો છો, તો આ શાયરી તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

  1. વક્ત ઔર દોસ્ત હમે યુ હી મિલ જાતે હૈ, લેકિન દોનો કા પતા તબ ચલતા હૈ, જબ યે હમસે દૂર ચલે જાતે હૈ.. હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
  2. જીંદગી મેં કિતની ભી હસીન ક્યું ના હો, મગર સાથ મેં એક કમીના યાર જરુર હોના ચાહિયે.. હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
  3. સમય કે સાથ સબકુછ બાદલ જાયે, કોઈ ફરક નહીં પડતા મેરે દોસ્ત, બસ તુમ કભી મત બદલના.. હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
  4. બેશક દોસ્ત સે ફસલા હો જાયે, મગર અપની દોસ્તી કે બિચ ફસલા કભી મત કરના.. હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
  5. ગરમીમાં પણ છતની ટાંકીનું પાણી નહીં થાય ગરમ ! અજમાવો આ 3 ટ્રિક
    Vitamin B12: ઉનાળામાં વિટામિન B12 ની ઉણપ કેવી રીતે દૂર કરવી?
    IPL 2025ની એન્કર નશપ્રીત કૌરની આ 8 ગ્લેમરસ તસવીરોએ મચાવી ધૂમ ! જુઓ અહીં
    ભગવાનની મૂર્તિ કે તસવીર પરથી ફૂલનું પડવું શુભ કે અશુભ? જાણો અહીં
    Vastu Tips : ઘરે ખરેખર કાળા રંગનું માટલું રાખવું જોઈએ ? જાણો
    આજનું રાશિફળ તારીખ : 22-03-2025
  6. દોસ્ત હસને વાલા હોના ચાહિયે, રૂલા તો જીંદગી ભી દેતી હૈ… હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
  7. આદતેં અલગ હૈં મેરી દુનિયા વાલો સે, દોસ્ત કમ રખતા હૂં પર લાજવાબ રખતા હૂં હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
  8. દાગ દુનિયા મે દિયે જખ્મ જમાને સે મિલે, હમકો તોહફે યે તુમ્હેં દોસ્ત બનાને સે મિલે. હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
  9. શીશે કભી પથ્થર સે ફોડે નહીં જાતે, પુરાને દોસ્ત અનમોલ હૈ, વો છોડે નહી જાતે, હેપ્પી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
  10. દિન બીત જાતે હૈ સુહાની યાંદે બનકર, બાતે રહ જાતી હૈ કહાની બનકર, પર દોસ્ત તો હમેશા દિલ કે કરીબ રહતે હૈ, કભી મુસ્કાન તો કભી આંખો કા પાની બનકર હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે
  11. રિશ્તો કે નામ ભી અજીબ હોતે હૈ, કહને કે લિયે તો સિર્ફ દોસ્ત હૈ, મગર ઘર વાલો સે ભી જ્યાદા કરીબ હૈ.. હૈપી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે

g clip-path="url(#clip0_868_265)">