First Rain Shayari: પહેલી બારિશ કા નશા હી કુછ અલગ હોતા હૈ, પલકો કો છૂતે હી સીધા દિલ કો અસર હોતા હૈ… વાંચો એક થી એક જબરદસ્ત શાયરી
મૌસમનો એ પહેલો વરસાદ હમેંશા ખાસ હોય છે ત્યારે આ પહેલા વરસાદમાં તમે પણ તમારા ખાસને યાદ કરી રહ્યા છો તો આ પહેલા વરસાદની શાયરી તમારા માટે છે.
First Rain: મૌસમનો એ પહેલો વરસાદ ખુબ જ ખાસ હોય છે ત્યારે આ વરસાદી મૌસમમાં તમે પણ તમારા ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી તમારા માટે ખાસ છે જે તમે તમારા ખાસને મોકલીને તમારા જીવનમાં તેમનું શું મહત્વ છે તમે એ શાયરીથી તેમને કહી શકો છો.
વરસાદની ઋતુ એવી ઋતુ છે જે લગભગ બધાને ગમે છે, સૌ કોઈને વરસાદમાં ભીંજાવુ ગમે છે. ત્યારે વરસાદ પછી હવામાન સંપૂર્ણપણે બદલાઈ જાય છે, વાતાવરણ સ્વચ્છ અને સુંદર બની જાય છે. જો કે વરસાદ પડતા દરેક પ્રેમીને તેની પ્રિયતમા અને પ્રિયતમાંને તેનો પ્રેમી યાદ આવી જાય છે. ત્યારે આ ખાસ શાયરી તમે અહીં વાંચી શકો છો.
- યે ઠંડ હવાઓ કે બીચ, ઉબલતી હુઈ અદરક વાલી ચાય કે સ્વાદ સી હો તુમ, મેરે લીએ આજ હુઈ પહલી બારિશ સી હો તુમ.
- પિછલે સાલ કી કુછ યાદે સાથ લે કર આતી હૈ, તભી તો પહેલી બારિશ દિલ કો છૂ જાતી હૈ.
- ઔર ક્યા તારીફ કરું મેં તુમ્હારી, પહલી બરસાત કી વો ચાય સી હો તુમ.
- લો ફિર લૌટ આઈ હૈ યે બારિશ જિસમે સાથ ભીગે થે હમ, અબ ઈસ બારિશ મેં તો નહી, પર તેરી યાદોં કી બારિશોમેં ભીગે હુએ હૈ હમ
- સાવન કી આજ પહલી બારિશ હૈ, વો મિલ જાયે બસ યહી ગુજારીશ હૈ, દોનો મિલકર ભીગે ઇસ મૌસમ મેં, લગાઈ મૈને ખુદા સે સિફારિશ હૈ…
- પહેલી બરસત કી વો રાત, જબ તુમ થી મેરે સાથ, મેં થા તેરે બહોં મેં, ક્યા મધહોશ થી વો રાત
- આજ મૌસમ કિતના ખુશ ગંવર હો ગયા, ખત્મ સભી કા ઇન્તઝાર હો ગયા, બારિશ કી બુંદે ગીરી કુછ ઇસ તરહ સે, લગા જૈસે આસમાન કો જમીં સે પ્યાર હો ગયા…
- સુબહ કા મૌસમ બારિશ કા સાથ હૈ, હવા થી જૈસે તાજગી કા અહેસાસ હૈ, બના કે રાખીયે ચાય ઔર પકૌડે, બસ હમ આપકે ઘર કે થોડે સે પાસ હૈ…
- બહુત દીનો સે થી યે આસમાન કી સાજીશ, આજ પુરી હુઈ ઉનકી ખ્વાહિશ, ભીગ લો અપનો કો યાદ કર કે, મુબારક હો આપકો સાલ કી યે પહેલી બારિશ…
- યાદ આઈ વો પહેલી બારિશ, જબ તુજે એક નજર દેખા થા.